Astro city act quiz in gujarati for police constable exam | એસ્ટ્રોસિટી એક્ટ ક્વિઝ – 1

astro city act quiz in gujarati for police constable exam : એસ્ટ્રોસિટી એક્ટ ક્વિઝ – 1 : મિત્રો આ એસ્ટ્રોસિટી એક્ટ ક્વિઝ – 1 માં તમને 24 પ્રશ્નો આપવામાં આવ્યા છે જેના જવાબો તમારે સમય સર આપવાના રહેશે અને અંત સુધી સવાલોના જવાબો આપો જેથી તમને ખ્યાલ આવશે કે આવનારી સ્પર્ધાત્મક પરિક્ષામાં આપણે કેવો દેખાવ કરી શકીએ

આ પણ વાંચો : gujarati book pdf download free

Best Astro city act quiz in gujarati for police constable exam

આ પણ વાંચો : પદ્મ પુરસ્કાર 2021 વિજેતા ની યાદી

Astro city act quiz in gujarati | એસ્ટ્રોસિટી એક્ટ ક્વિઝ – 1

5
Created on

એસ્ટ્રોસિટી એક્ટ ક્વિઝ ૧

મિત્રો આ એસ્ટ્રોસિટી એક્ટ ક્વિઝ ૧ માં તમને 25 પ્રશ્નો પુછવામાં આવ્યા છે જેના તમારે જવાબો આપવાના છે અને જો તમે બીજી ક્વિઝ મેળવવા માંગતા હોયતો ગુજરાતી ટીપ્સ યુટ્યુબ ચેનલમાં કોમેંટ કરજો

1 / 24

એટ્રોસિટી એક્ટ અંતર્ગત કઈ કલમમાં રાજ્યસરકાર સંબંધિત વિસ્તારમાં સામુહિક દંડ નાખવાની સતા ધરાવે છે ?

2 / 24

એટ્રોસિટી એક્ટ માટે ખાસ પબ્લિક પ્રોસીક્યુટરની નિમણૂંક માટે ઓછા માં ઓછી કેટલા વર્ષની વકિલાતનો અનુભવ જરુરી છે ?

3 / 24

એટ્રોસિટી એક્ટ માટે ખાસ પબ્લિક પ્રોસીક્યુટરની નિમણૂંક કોન કરે છે ?

4 / 24

એટ્રોસિટી એક્ટ ના ગુનાઓ માટે ખાસ અદાલત ની રચના માટે રાજ્ય સરકાર કોની સાથે વિચારણા કરે છે ?

5 / 24

એટ્રોસિટી એક્ટ ના ગુનાઓ માટે ખાસ અદાલત કોણ રચી શકે છે ?

6 / 24

એટ્રોસિટી એક્ટ ના ગુનાઓ માટે ખાસ અદાલત સ્થાપવાની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે ?

7 / 24

એટ્રોસિટી એક્ટની કઈ કલમ હેઠળ ગુનો કરવા માટે વપરાયેલ મિલકતને જપ્ત કરવાનો મેજિસ્ટ્રેટ આદેશ કરી શકે છે ?

8 / 24

રાષ્ટ્રતિ દ્વારા અનુસુચિત જન જાતિઓ અંગે નું જાહેરનામું બહાર પાડવાની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે ?

9 / 24

રાષ્ટ્રતિ દ્વારા અનુસુચિત જાતિઓ અંગે નું જાહેરનામું બહાર પાડવાની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે ?

10 / 24

અનુસુચિત જાતિ અને અનુસુચિત જન જાતિઓ અંગે નું જાહેરનામું બહાર પાડતા પહેલા રાષ્ટ્રપતિ કોની સાથે વિચારણા કરે છે ?

11 / 24

અનુસુચિત જાતિ અને અનુસુચિત જન જાતિઓ અંગે નું જાહેરનામુ કોણ બહાર પાડી શકે છે ?

12 / 24

અનુસુચિત જાતિ અને અનુસુચિત જન જાતિઓ અંગે રાષ્ટ્રીય પંચમાં અધ્યક્ષ અને ઉપઅધ્યક્ષ શિવાય કેટલા સદસ્યો હોય છે ?

13 / 24

અનુસુચિત જાતિ અને અનુસુચિત જન જાતિઓ અંગે રાષ્ટ્રીય પંચ ની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે ?

14 / 24

અનુસુચિત જન જાતિ ( S.T ) નો વિસ્તાર એટલે કયો વિસ્તાર ?

15 / 24

અનુસુચિત જાતિ (S.C) નો વિસ્તાર એટલે કયો વિસ્તાર ?

16 / 24

આ કાયદા માં જે શબ્દોની પરિભાષા આપી નથી તે શબ્દોની પરિભાષા માટે કયા કાનુનને અનુસરવાનું ઠરાવવામાં આવ્યુ છે ?

17 / 24

એટ્રોસિટી એક્ટ ની કલમ-૨ માં કેટલા શબ્દોની પરિભાષા આપેલી છે ?

18 / 24

એટ્રોસિટી એક્ટ માં શબ્દોની પરિભાષા કઈ કલમમાં આપેલી છે ?

19 / 24

એટ્રોસિટી એક્ટ અત્યાચાર એટલે શું ?

20 / 24

એટ્રોસિટી એક્ટ માં કેટલી અનુસુચિઓ છે ?

21 / 24

એસ્ટ્રોસિટી એક્ટ માં કેટલા પ્રકરણો છે ?

22 / 24

એસ્ટ્રોસિટી એક્ટ માં કુલ કેટલી કલમો છે ?

23 / 24

એસ્ટ્રોસિટી એક્ટ નો વ્યાપ્તિ વિસ્તાર કેટલો છે ?

24 / 24

એસ્ટ્રોસિટી એક્ટ નો અમલ કયારથી થયો ?

Your score is

The average score is 46%

0%

લેખક/ Author

મિત્રો આ Astro city act quiz in gujarati for police constable exam પોસ્ટ તમે ગુજરાતી ટિપ્સ ટીમ દ્વારા વાંચી રહ્યા છે તો તમને આ ક્વિઝ કેવી લાગી અમને જરૂર જણાવજો આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *