CMFRI Full Form In Gujarati | CMFRI નું પુરૂનામ શું છે? | CMFRI મતલબ શું છે

Topic: CMFRI Full Form In Gujarati | CMFRI નું પુરૂનામ શું છે? | CMFRI મતલબ શું છે

CMFRI Full Form In Gujarati CMFRI નું પુરૂનામ શું છે CMFRI મતલબ શું છે

નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું CMFRI વિશે ના ખૂબ જ અગત્યના પ્રશ્નો ના આ પોસ્ટ માં તો મિત્રો આ પોસ્ટમાં તમને CMFRI નું પુરૂ નામ શું છે? તેનો મતલબ શું થાય છે? આ તમામ સવાલોના જવાબ મળશે

આ પણ વાંચવાનું ભુલશો નહી : ટોપ 60 જાન્યુઆરી 2021 ના કરંટ અફેર્સ

(1) CMFRI Full Form In Gujarati | CMFRI નું પુરૂ નામ શું છે?

તો દોસ્તો CMFRI નું પુરૂ નામ છે – સેન્ટ્રલ મરીન ફિશરીશ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ (Central Marine Fisheries Research Institute) જેની સ્થાપના 3 ફેબ્રુઆરી 1947 માં ભારત સરકારના કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલય દ્વારા કરવામાં આવી હતી, સેન્ટ્રલ મરીન ફિશરીશ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ નું વડુ મથક કેરળ રાજ્યના કોચ્ચી માં આવેલું છે, તેના વર્તમાન ડાયરેક્ટર ડૉ.એ.ગોપાલકૃષ્ણન છે,

(2) CMFRI વિશે ના અગત્યના પ્રશ્નો

  1. CMFRI નું પુરૂ નામ શું છે? – સેન્ટ્રલ મરીન ફિશરીશ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ
  2. CMFRI ની સ્થાપના ક્યારે થઈ હતી? –  3 ફેબ્રુઆરી 1947
  3. CMFRI નું મુખ્યાલય કયાં આવેલું છે? – કોચ્ચી
  4. CMFRI ના વર્તમાન ડાયરેક્ટર કોણ છે? – ડૉ.એ.ગોપાલકૃષ્ણન
CMFRI નું પુરૂ નામ શું છે?
CMFRI ની સ્થાપના ક્યારે થઈ હતી?
CMFRI નું મુખ્યાલય કયાં આવેલું છે?
CMFRI ના વર્તમાન ડાયરેક્ટર કોણ છે?

મિત્રો આશા રાખું છું કે તમને અમારી CMFRI Full Form In Gujarati | CMFRI નું પુરૂનામ શું છે? | CMFRI મતલબ શું છે? પોસ્ટ પસંદ આવી હશે

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *