CSDS Full Form In Gujarati | CSDS Meaning | CSDS નું પુરૂનામ શું છે?

Topic: CSDS Full Form In Gujarati | CSDS Meaning | CSDS નું પુરૂનામ શું છે?  : નમસ્તે દોસ્તો સ્વાગત છે તમારૂ Gujarati Tips બ્લોગ માં તો આ પોસ્ટ માં આપણે CSDS નું ફુલ ફોર્મ શું છે? CSDS નો મતલબ શું થાય તથા તેના વિશેના અગત્યના સવાલ જવાબો વિશે જાણીશુંCSDS Full Form In Gujarati

CSDS Full Form In Gujarati | CSDS નું પુરૂનામ શું છે?

મિત્રો CSDS નું પુરૂનામ છે – સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાઈટિઝ (Centre for the Study of Developing Societies) સી.એસ.ડી.એસ ની સ્થાપના 1963 માં રજની કોઠારીએ કરી હતી, CSDS ના વર્તમાન ડાયરેક્ટર અવધેંદ્ર શરણ છે, અને CSDS નું મુખ્યાલય નવી દિલ્લી માં આવેલું છે

આ પણ જરૂર વાંચો : CPWD નું પુરૂનામ શું છે?

CSDS વિશેના અગત્યના પ્રશ્નો

  1. CSDS નું પુરૂનામ શું છે? – સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાઈટિઝ
  2. CSDS ની સ્થાપના કયારે થઈ હતી? – 1963
  3. CSDS  ની સ્થાપના કોને કરી હતી? – રજની કોઠારી
  4. CSDS ના વર્તમાન ડાયરેક્ટર કોણ છે? – અવધેંદ્ર શરણ
  5. CSDS નું વડુ મથક કયાં આવેલું છે? – નવી દિલ્લી

જો મિત્રો તમને CSDS Full Form In Gujarati | CSDS Meaning | CSDS નું પુરૂનામ શું છે? આ પોસ્ટ પસંદ આવ્યુ હોય તો શેયર જરૂર કરના

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *