DCB Bank Full Form In Gujarati | DCB બેંક નું પુરૂનામ શું છે? | dcb bank meaning in Gujarati

Topic: DCB Bank Full Form In Gujarati | DCB બેંક નું પુરૂનામ શું છે? | dcb bank meaning in Gujarati : નમસ્તે દોસ્તો સ્વાગત છે તમારૂ ગુજરાતી ટીપ્સ બ્લોગ માં તો મિત્રો આપણે આ પોસ્ટ માં DCB Bank Full Form In Gujarati એટલે કે DCB બેંક નું પુરૂ નામ શું છે તથા DCB બેંક વિશે ના અગત્યના સવાલ ના જવાબ પણ આપીશું

DCB Bank Full Form In Gujarati

(1) DCB બેંક નું પુરૂ નામ શું છે?

મિત્રો DCB બેંક નું પુરૂ નામ છે ડેવલપમેન્ટ ક્રેડિટ બેંક (Development Credit Bank) ડેવલપમેન્ટ ક્રેડિટ બેંક ની સ્થાપના 1930 માં કરવામાં આવી હતી, આ બેંકનું વડુમથક મુંબઈ માં આવેલું છે, ડેવલપમેન્ટ ક્રેડિટ બેંક ના વર્તમાન ચેરમેન નાસિર મુનજી છે અને વર્તમાન MD & CEO મુરલી.એમ.નટરાજન છે

(2) DCB Bank વિશેના અગત્યના પ્રશ્નો

  • DCB Bank નું પુરૂનામ શું છે?- ડેવલપમેન્ટ ક્રેડિટ બેંક
  • DCB Bank ની સ્થાપના કયારે થઈ હતી? – 1930
  • DCB Bank નું વડુ મથક કયાં આવેલું છે? – મુંબઈ
  • DCB Bank ના વર્તમાન ચેરમેન કોણ છે? – નાસિર મુનજી
  • DCB Bank ના વર્તમાન MD & CEO કોણ છે? – મુરલી.એમ.નટરાજન

જો મિત્રો તમને અમારી DCB Bank Full Form In Gujarati | DCB બેંક નું પુરૂનામ શું છે? વાળી પોસ્ટ પસંદ આવી હોય તો બધાને શેયર જરૂર કરજો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *