Best December 2021 Monthly Current Affairs Gujarati

December 2021 Monthly Current Affairs Gujarati : નમસ્તે મિત્રો સ્વાગત છે તમારૂ ડિસેમ્બર 2021 ના મંથલી કરંટ અફેર્સ ( વર્તમાન બાબતો ) આ પોસ્ટ માં તો મિત્રો આ કરંટ અફેર્સ આવનારી તમામ સ્પર્ધાત્મક પરિક્ષા માટે ખુબજ ઉપયોગી સાબીત થશે

આ પણ જરૂર વાંચો : ગુજરાતના જિલ્લા કેટલા છે?

December 2021 Monthly Current Affairs Gujarati

December 2021 Monthly Current Affairs Gujarati
December 2021 Monthly Current Affairs Gujarati

December 2021 Monthly Current Affairs Gujarati part-1

 • યુનાઇટેડ નેશન્સ દ્વારા ” આંતરરાષ્ટ્રીય યુનિવર્સલ હેલ્થ કવરેજ દિવસ ” તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે.? – 12 ડીસેમ્બર 
 • સંયુકત રાષ્ટ્ર દ્વારા ” આંતરરાષ્ટ્રીય તટસ્થતા દિવસ ” તરીકે કયા દિવસની ઉજવજણી કરવામાં આવે છે? – 12 ડિસેમ્બર
 • યુનિસેફના વડા તરીકે તાજેતરમાં કોની નિમણૂંક કરવામાં આવી છે? – સુશ્રી કેથરીન રસેલ
 • વડાપ્રઘાાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ડિસેમ્બર, 2021માં કયા મંદિરની કોરિડોર અથવા જીર્ણોદ્વરા પ્રોજેક્ટના પ્રથમ તબકકાનું ઉદઘાટન કર્યું છે.? – શ્રી કાશી વિશ્વનાથ મંદિર
 • મિસ યુનિવર્સ 2021 વિજેતા યુવતી નામ શું છે.? – સુશ્રી હનાઝ સંઘુ
 • મિસ યુનિવર્સ 2021 વિજેતા સુશ્રી હનાઝ સંઘુ કયા દેશની છે.? – ભારત
 • ભારતના ”રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિન” તરીકે કયો દિવસ ઉજવાય છે.? – 14 ડિસેમ્બર
 • તાજેતરમાાં ” બકસા ટાઇગર રિજર્વ ” માં ઘણા વર્ષો પછી રોયલ બેંગાલ ટાઇગર” જોવા મળ્યો હતો, આ બકસા ટાઇગર રિજર્વ કયા રાજયમાં આવેલ છે.? – પશ્ચિમ બંગાળ
 • આંતરરાષ્ટ્રીય ચા દિવસ ” તરીકે કયો દિવસ ઉજવાય છે.? – 15 ડિસેમ્બર
 • સમગ્ર ભારતમાાં કયા દિવસના રોજ લોખંડી પરુષ શ્રી સરદાર વલ્લભભાઇ પટેલની પૂણ્યતિથિ ઉજવવામાં આવી હતી? – 15 ડિસેમ્બર
 • તાજેતરમાં ટાઇમ મેગેજિને કોને “Person of the year” તરીકે પસંદ કર્યા છે.? – શ્રી લેરી પેઝ
 • ભારતમાં ” વિજય દિવસ ” તરીકે કયો દિવસ ઉજવાય છે.? – 16 ડિસેમ્બર
 • ભારતમાં ” કારગિલ વિજય દિવસ ” તરીકે કયો દિવસ ઉજવાય છે.? – 26 જુલાઇ
 • તાજેતરમાં યુનેસ્કોએ કયા તહેવારને ” અમૃત વિરાસત સૂચિ ” માં સમાવેશ કરવાનો નિર્ણય કર્યો છે.? – દુર્ગાપૂજા (કોલકાતા)
 • ડિસેમ્બર, 2021માં નીચેના પૈકી કયા કેન્દ્રશાસિત પ્રદેશને  પ્રથમ FM રેડિયો સ્ટેશન મળ્યુ છે.? – લદાખ
 • તાજેતરમાં સુપ્રીમ કોર્ટે કયા રાજયના વર્ષ 2017 થી પ્રતિબંઘિત પરંપરાગત બળદગાડાથી રેસનું આયોજન કરવાની મંજુરી આપી છે.? – મહારાષ્ટ્ર
 • તાજેતરમાં ચર્ચામાં રહેલ ” જેતાપરુ ન્યુકિલયર રિએકટર ” કયા રાજયમાં સ્થિત છે.? – મહારાષ્ટ્ર
 • આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ ” તરીકે કયો દિવસ ઉજવાય છે.? – 18 ડિસેમ્બર
 • વર્ષ 2021 ના ” આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ ” ની થીમ શું હતી? – Harnessing the Potential of Human mobility
 • તાજેતરમાં કોણે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ડિજિટાઇઝડ ગ્રંથોનું વિમોચન કર્યું હતુ? – શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ
 • તાજેતરમાં ચર્ચામાં રહેલ LCRD કોમ્યુનિકેશ સિસ્ટમ કઇ સ્પેસ એજન્સી સાથે સંકળાયેલ છે.? NASA
 • તાજેતરમાં કોણે ” સમિટ ફોર ડેમોક્રેસી ” નું આયોજન કર્યું હતુ? – યુનાઇટેડ સ્ટેટસ ઓફ અમેરિકા
 • તાજેતરમાં ચર્ચામાં રહેલ ” સોલાર હમામ ” સિસ્ટમ કયા રાજ્ય અને કેંદ્રશાસિત પ્રદેશ સાથે સંકળાયેલ છે.? – લદાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ
 • તાજેતરમાં આસામની કઇ ”ચા” નો રૂા.1 લાખ પ્રતિ કિલોમાં હરાજી થઇ છે.? – મનોહરી ગોલ્ડ ટી
 • 2021 માં ભારતમાં Google પરથી સૌથી વઘુ સર્ચ કરાયેલ વ્યકિત કોણ હતું? – નીરજ ચોપરા
 • થોડા ટાઈમમાં નવું અપડેટ મુકવામાં આવશે………..ફરી પધારજો આભાર…….
 • December 2021 Monthly Current Affairs Gujarati

December 2021 Monthly Current Affairs Gujarati part -2

 • ભારતમાં દર વર્ષે ”ગોવા મુકિત દિન” તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે.? – 19 ડિસેમ્બર
 • ગોવા, દમણ અને દીવને પોર્ટુગીઝો પાસેથી મુકત કરવા માટે ભારતીય સેના દ્વારા 1961માં કયું સૈન્ય અભિયાન હાથ ઘરવામાં આવ્યું હતું? – ઓપરેશન વિજય
 • ગોવા, દમણ અને દીવને પોર્ટુગીઝોના શાસનમાંથી કયારે મુકત થયા હતા? – 19, ડિસેમ્બર, 1961
 • તાજેતરમાં વડાપ્રઘાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને કયા દેશે તેમના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ”ઓર્ડર ઓફ ઘ ડ્રુક ગ્યાલપો” (Order of the Druk Gyalpo) થી સન્માનિત કરવામાં આવ્યા છે.? – ભૂટાન
 • તાજેતરમાં કયા પ્રાર્થના ગીતને તમિલનાડુના રાજય ગીત તરીકે જાહેર કરવામાં આવ્યું છે.? – તમિલ થાઇ વાઝથુ
 • સંયુકત રાષ્ટ્ર દ્વારા ”આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ” તરીકે દિવસની ઉજવણી કરવામાં આવે છે.? – 20 ડિસેમ્બર
 • ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (IGMDP) હેઠળ વિકસિત 5 મિસાઇલમાં નીચેના પૈકી કઇ મિસાઇલનો સમાવેશ થતો નથી? – ઘ્વનિ
 • તાજેતરમાં સમાચારમાં રહેલ શ્રી કિદામ્બી શ્રીકાંત કઇ રમત સાથે સંકળાયેલ છે.? – બેડમિન્ટન
 • તાજેતરમાં કઇ ભારતીય શટલરે BWF વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો છે.? – શ્રી કિદમ્બી શ્રીકાંત
 • તાજેતરમાં ADRDE એ કેટલા કિ.ગ્રા. ક્ષમતાની નિયંત્રિત એરિયલ ડિલિવરી સિસ્ટમનું હવાઈ પ્રદર્શન કર્યુ હતુ? – 500
 • ભારતમાં “રાષ્ટ્રીય ગણિત દિવસ’ તરીકે કયો દિવસ ઉજવાય છે? – 22 ડિસેમ્બર 
 • ભારતમાં કોનો જન્મ દિન “રાષ્ટ્રીય ગણિત દિવસ” તરીકે ઉજવાય છે? – શ્રી એસ. રામાનુજન 
 • તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 15 ઓગસ્ટ, 2022ના રોજ……….ની જન્મજયંતિની ઉજવણી કરવા માટે 53 સભ્યોની સમિતિની રચના કરી છે.? – શ્રી અરવિંદ ઘોષ
 • શ્રી અરવિંદ ઘોષની સાહિત્યિક કૃતિઓ જણાવો… બંદે માતરમ (અથવા વંદે માતરમ), યોગનો આધાર, માણસનો ભાવિ વિકાસ 
 • તાજેતરમાં સમાચારમાં રહેલ ‘ચિલ્લાઈ કલાન” (Chillai Kalan) શું છે ? કાશ્મીરમાં 40 દિવસના કઠોર શિયાળાની શરૂઆત 
 • ભારતમાં કયો દિવસ ‘કિસાન દિવસ’ તરીકે ઉજવાય છે? – 23 ડિસેમ્બર 
 • ભારતમાં કોનો જન્મ દિન “કિસાન દિન’ તરીકે ઉજવાય છે? – શ્રી ચૌધરી ચરણસિંહ 
 • ‘ઈન્ડિયાઝ ઈકોનોમિક પોલિસી–ધ ગાંધિયન બ્યુપ્રિન્ટ’ પુસ્તકના લેખક કોણ છે? – શ્રી ચૌધરી ચરણસિંહ
 • તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે જીર્ણોદ્ધાર કરાયેલ ‘રમના મંદિર’નું ઉદ્દઘાટન કર્યુ હતું. આ મંદિર કયા દેશમાં સ્થિત છે? – બાંગ્લાદેશ 
 • તાજેતરમાં…………..ખાતે પ્રથમ શિક્ષક યુનિવર્સિટી સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે.? – દિલ્હી
 • ભારતમાં “ રાષ્ટ્રીય ગ્રાહક દિન” અથવા તો ‘રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન’ તરીકે કયો દિવસ ઉજવાય છે? – 24 ડિસેમ્બર 
 • ”વિશ્વ ગ્રાહક દિન” અથવા તો ”વિશ્વ ગ્રાહક અધિકાર દિન” કયારે ઉજવાય છે? – 15 માર્ચ
 • રાષ્ટ્રીય ગ્રાહક દિન’ 2021ની થીમ શું છે? – Tackling Plastic Pollution EXAMS 
 • રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ નવા ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ડેટા સ્ટોરેજ ધોરણો અથવા કાર્ડ-ઓન ફાઈલ ટોકનાઈઝેશન (COF)ના અમલીકરણ માટેની સમયમર્યાદા વધારીને………સુધી કરી છે. – 30 જૂન, 2022 
 • ભારતમાં ”સુશાસન દિવસ” તરીકે કયો દિવસ ઉજવાય છે? – 25 ડિસેમ્બર 
 • ભારતમાં કોનો જન્મ દિવસ “સુશાસન દિન’ તરીકે ઉજવાય છે? – શ્રી અટલ બિહારી વાજપાઈ 
 • ભારતમાં શ્રી અટલ બિહારી વાજપઈના જન્મ દિવસને ‘સુશાસન દિવસ” તરીકે ઉજવવાનો પ્રારંભ કયારથી થયો હતો? – 2014
 • ભારતમાં નવી દિલ્હીમાં રાજઘાટ ખાતે સ્મૃતિ સ્થળ પર શ્રી અટલ બિહારી વાજપેઈની સમાધીનું નામ શું છે? – સદૈવ અટલ
 • તાજેતરમાં કઈ થીમ હેઠળ “સુશાસન સપ્તાહ-2021’ની ઉજવણી કરવામાં આવી હતી ? પ્રશાસન ગાંવ કી ઓર
 • December 2021 Monthly Current Affairs Gujarati

December 2021 Monthly Current Affairs Gujarati part-3

 • તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે…………માં ‘થોરાસિક એન્ડોસ્કોપી સોસાયટીની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ – ટેસ્કોન 2020’નું ઉદ્દઘાટન કર્યુ હતું. – ગાંધીનગર
 • શ્રી ગેબ્રિયલ બેરિક કયા દેશના સૌથી યુવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે ? – ચિલી
 • તાજેતરમાં કોને ચીનમાં ભારતના નવા રાજદૂત તરીકે નિયુક્ત કર્યા છે? – શ્રી પ્રદિપ કુમાર રાવત 
 • તાજેતરમાં મહારાષ્ટ્રના અમરાવતીમાં લગભગ 2000 કૂતરાઓ…………વાયરસથી પ્રભાવિત થયા હતા. – કેનાઈન પેરવોવાયરસ 
 • તાજેતરમાં…………….દ્વારા રચિત “રાષ્ટ્રીય એકતા ગીત’ શ્રી લોન્ચ કર્યુ હતું. – NCC
 • તાજેતરમાં ઓડિશાના મુખ્યમંત્રીશ્રી એ મહાનદી પર પુલનું ઉદ્દઘાટન કર્યુ છે. તેનું નામ જણાવો ? – ટી–સેતુ 
 • તાજેતરમાં કોણે ટાટા સન્સ ઈન્ડિયાના અધિગ્રહણને મંજૂરી આપી છે? ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ (CCI)
 • તાજેતરમાં ચર્ચા રહેલ કયું પુસ્તક વર્ષ 2014-15 થી વર્ષ 2020-21 સુધીના છેલ્લા સાત વર્ષો દરમિયાન દેશમાં મસાલાના ઉત્પાદનમાં થયેલા વધારા પર પ્રકાશ પાડે છે? – સ્પાઈસ સ્ટેટિસ્ટિક્સ એટ અ ગ્લાન્સ 2021 
 • કયા દેશમાંથી 66 વર્ષ મિલિયન વર્ષ જૂનું ડાયનાસોરનું ભૃણ મળી આવ્યું છે ? – ચીન
 • ભારતીય સૈન્યએ તાજેતરમાં ASIGMA એપ લોન્ચ કરી છે. તેનું પૂરું નામ જણાવો? આર્મી સિક્યોર ઈન્ડિજિનસ મેસેજિંગ એપ્લિકેશન
 • ઈન્ટરનેટ આધારિત પ્લેટફોર્મ વિહંગમ (VIHANGAM) કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ? – ખાણકામ
 • તાજેતરમાં ફિલિપાઈન્સમાં કયું વાવાઝોડુ ત્રાટકયું હતું ? – રાય (Typhoon Rai)
 • કોવોવેક્સ (Covovax)નું ઉત્પાદન સીરમ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયા દ્વારા કઈ રસીના લાયસન્સ હેઠળ કરવામાં આવે છે? નોવોવેક્સ રસી (તાજેતરમાં WHOએ ભારતમાં નિર્મિત કોરોના વાયરસ રસી Covovaxને ઈમર્જન્સી મંજૂરી આપી છે. આ રસી યુ.એસ સ્થિત નોવોવેક્સના લાયસન્સ હેઠળ સીરમ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયા દ્વારા બનાવવામાં આવી છે.) 
 • કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI)એ તાજતેરમાં કઈ કંપની પર 202 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે? – અમેઝોન 
 • સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કયા દેશે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO)ને એક ડ્રાફટ કરાર પ્રકાશિત કર્યો છે? – રશિયા
 • 18મી ડિસેમ્બર કયા ભાષા દિવસ ઉજવવામાં આવે છે? – અરબી 
 • ……….એ લોજિસ્ટિકસ માટે Logistics હેકાથોના શરૂ કર્યુ છે.- DPIIT
 • ભારતીય નૌકાદળના સ્વદેશી સ્ટીલ્થ વિનાશકનું નામ શું છે, જેની પ્રથમ સમુદ્રી ટ્રાયલ તાજેતરમાં હાથ ધરવામાં આવી હતી ? – મોરમુગાવ
 • ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના પ્રથમ ખાનગી યાત્રી યુસાકુ મઝાવા (Yusaku Maezawa)ને તાજેતરમાં કઈ અવકાશ એજન્સીએ લોન્ચ કર્યા હતા? – રોસ્કોસમોસ
 • ભારતમાં 20થી 25 ડિસેમ્બર, 2021 સુધીનું સપ્તાહ કયા સ્વરૂપમાં ઉજવવામાં આવી રહ્યું છે ? – સુશાસન સપ્તાહ
 • ભારતમાં ”નદી ઉત્સવ 2021” કેટલી થીમ હેઠળ ઉજવવામાં આવી રહ્યો છે? – ચાર
 • એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) સમગ્ર ભારતમાં શહેરી સેવાઓની એકસેસને સુધારવા માટે………..મિલિયન ડોલરની લોન આપશે. – 350
 • બેકટેરિયાને મારવા માટે મનુષ્ય માટે હાનિકારક વાયરસનો ઉપયોગ કરતી સારવારનું નામ શું છે.? – ફેઝથેરાપી
 • ‘મુખ્યમંત્રી કન્યા સુમંગલા યોજના” કયા રાજ્ય દ્વારા અમલમાં વેલી યોજના છે? – ઉત્તરપ્રદેશ 
 • તાજેતરમાં કયા રાજય સરકારે ટ્રાન્સજેન્ડર માટે 1 % અનામતની જાહેરાત કરી છે.?  – કર્ણાટક
 • ભારતમાં કઈ સંસ્થાએ ”વર્નાક્યુલર ઈનોવેશન” પ્રોગ્રામ શરૂ કર્યો છે? – નીતિ આયોગ
 • વેલરીમાં વપરાતા ”જેડ” ખનિજનું સૌથી વધુ ઉત્પાદન કરનાર કયો દેશ છે? – મ્યાનમાર
 • તાજેતરમાં…………..રાજ્યના સિલ્વર લાઈન પ્રોજેક્ટ સામે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શનો યોજવામાં આવી રહયા છે. જે સેમી-હાઈ-સ્પીડ રેલવે પ્રોજેક્ટ છે.? – કેરળ
 • તાજેતરમાં ભારતે કયા દેશને કોરોનાવાયરસ રસીના 10 લાખ ડોઝ અને માનવતાવાદી સહાયના ભાગરૂપે 10,000 ટન ચોખા અને ઘઉં આપ્યા છે? – મ્યાનમાર
 • શક્તિ ફોજદારી કાયદા બિલ કયા રાજ્ય સાથે સંબંધિત છે? – મહારાષ્ટ્ર 
 • તાજેતરમાં સમાચારમાં રહેલ Pavlovid નામની ગોળી (Pill) કયા રોગ સામેની છે ? -Covid-19
 •  (અમેરિકન આરોગ્ય નિયમનકારોએ Covid-19 સામેની પ્રથમ ગોળીને મંજૂરી આપી છે.
 • December 2021 Monthly Current Affairs Gujarati

આ પણ જરૂર વાંચો : વિવિધ રમતો અને તેના મેદાન ના નામ

આ પણ જરૂર વાંચો : ગુજરાતમાં આવેલ વિદ્યાપીઠ ની માહિતી

આ પણ જરૂર વાંચો : પદ્મ પુરસ્કાર 2021 વિજેતાની યાદી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *