DLF Full Form In Gujarati | DLF નું પુરૂ નામ શું છે?

Topic: DLF Full Form In Gujarati | DLF નું પુરૂનામ શું છે?  : નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું Gujarati Tips વેબસાઈટ માં તો મિત્રો તમારા સવાલ છે કે DLF નું પુરૂ નામ શું છે? DLF નો મતલબ શું થાય આ તમામ સવાલોના જવાબ તમને મળી જશે

DLF Full Form In Gujarati

આ પણ જરૂર વાંચો : ગુગલ નું પુરૂ નામ શું છે?

DLF Full Form In Gujarati | DLF નું પુરૂનામ શું છે?

મિત્રો DLF નું પુરૂ નામ છે –  દિલ્હી લેન્ડ એન્ડ ફાઇનસ (Delhi Land & Finance) DLF ની સ્થાપના 4 જુલાઈ 1946 ની સાલ માં થઈ હતી અને તેની સ્થાપના રાઘવેન્દ્ર સિંહ કરી હતી, DLF નું મુખ્યાલય એટલે કે વડુ મથક હરિયાણા રાજ્યમાં આવેલું છે, તેના વર્તમાન પ્રમુખ એટલે કે ચેરમેન રાજીવ સિંહ છે અને વર્તમાન Co-CEO રાજીવ તલવાર અને મોહિત ગુજરાલ છે

આ પણ જરૂર વાંચો: DCB બેંક નું પુરૂ નામ શું છે?

 

DLF વિશેના કેટલાક અગત્યના પ્રશ્નો અને તેના જવાબો

  1. DLF નું પુરૂનામ શું છે? – દિલ્હી લેન્ડ એન્ડ ફાઇનસ
  2. DLF ની સ્થાપના કયારે થઈ હતી? – 4 જુલાઈ 1946
  3. DLF ની સ્થાપના કોણે કરી હતી? – રાઘવેન્દ્ર સિંહ
  4. DLF નું મુખ્ય મથક કયાં આવેલું છે? – હરિયાણા
  5. DLF ના વર્તમાન પ્રમુખ (ચેયરમેન) કોણ છે? – રાજીવ સિંહ
  6. DLF ના વર્તમાન Co-CEO કોણ છે? – રાજીવ તલવાર અને મોહિત ગુજરાલ

DLF નું પુરૂનામ શું છે?

DLF ની સ્થાપના કયારે થઈ હતી?
DLF ની સ્થાપના કોણે કરી હતી?
DLF નું મુખ્ય મથક કયાં આવેલું છે?
DLF ના વર્તમાન પ્રમુખ (ચેયરમેન) કોણ છે?
DLF ના વર્તમાન Co-CEO કોણ છે?

મિત્રો તમને DLF Full Form In Gujarati | DLF નું પુરૂનામ શું છે? વાળુ પોસ્ટ કેવું લાગ્યું અમને જરૂર જણાવજો

આ પણ જરૂર વાંચો: CSDS નું પુરૂ નામ શું છે?

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *