Best Euro cup 2020 current affairs questions and answers in gujarati

નમસ્તે વિધ્યાર્થી મિત્રો આ પોસ્ટમં આપણે યુરો કપ 2020 (Euro cup 2020 current affairs) ના ખુબજ અગત્યના કરંટ અફેર્સ ના પ્રશ્નો અને તેના જવાબો જોઈશું

euro cup 2020 current affairs questions and answers in gujarati

Euro cup 2020 current affairs questions and answers in gujarati

યુરો કપ કઈ રમત સાથે સંકળાયેલ છે?
જવાબ= ફુટબોલ
યુરો કપ 2020 નું આયોજન કયારે થયું હતું?
જવાબ = 11 જુન થી 11 જુલાઈ સુધી ( કોરોના મહામારીના કારણે 1 વર્ષ મોડુ આયોજન કરવામાં આવ્યું )
યુરો કપ 2020 નું આયોજન કયાં કરવામાં આવ્યું હતું?
જવાબ = અલગ અલગ 11 દેશોના 11 શહેરો માં
યુરો કપ 2020 નું આયોજન કયા કયા દેશમાં કરવામાં આવ્યું હતું?
જવાબ = નેધરલેન્ડ, અઝરબૈઝાન, રોમાનિયા, હંગેરી, ડેનમાર્ક, સ્કોટલેન્ડ, ઈંગ્લેન્ડ, જર્મની, ઈટાલી, રશીયા અને સ્પેન
યુરો કપ 2020 કેટલી ટીમોએ ભાગ લીધો હતો?
જવાબ = 24
યુરો કપ 2020 ની ફાઈનલ કયારે રમાઈ હતી?
જવાબ = 11 જુલાઈ 2021
યુરો કપ 2020 ની ફાઈનલ કયા દેશમાં યોજાઈ હતી?
જવાબ = ઈંગ્લેન્ડ ના લંડન શહેરના વેમ્બલી સ્ટેડિયમમાં
યુરો કપ 2020 વિજેતા કયો દેશ બન્યો છે?
જવાબ = ઈટાલી
ઈટાલીએ કયા દેશને હરાવીને યુરો કપ 2020 જીત્યો હતો?
જવાબ = ઈંગ્લેન્ડ
ઈટાલી કેટલી વખત યુરો કપ જીતી ચુક્યું છે?
જવાબ = બે વખત ( 1968 અને 2020 )
યુરો કપ 2020 માં સૌથી વધુ ગોલ કયા ખેલાડીએ કર્યા છે?
જવાબ = ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ( 4 મેચમાં 5 ગોલ )‌
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો કયા દેશના વતની છે
જવાબ = પોર્ટુગલ
યુરો કપ 2020 માં ગોલ્ડ શુઝ એવોર્ડ કોને મળ્યો છે?
જવાબ = ક્રિસ્ટિયાનો રોનાલ્ડો
યુરો કપ 2020 માં સિલ્વર શુઝ એવોર્ડ કોને મળ્યો છે?
જવાબ = પેટ્રિક શીક
પેટ્રિક શીક કયા દેશના વતની છે
જવાબ = ચેક રિપબ્લિક
યુરો કપ 2020 માં બ્રોન્ઝ શુઝ એવોર્ડ કોને મળ્યો છે?
જવાબ = કરીમ બેન્ઝેમા
કરીમ બેન્ઝેમા કયા દેશના વતની છે
જવાબ = ફ્રાંસ
યંગેસ્ટ પ્લેયર ઓફ યુરો કપ એવોર્ડ કોને મળ્યો છે?
જવાબ = પેડ્રી લોપેઝ
પેડ્રી લોપેઝ કયા દેશના વતની છે
જવાબ = સ્પેન
પ્લેયર ઓફ ધ ફાઈનલ એવોર્ડ કોને મળ્યો છે?
જવાબ = લિયોનાર્ડો બોનુચી
લિયોનાર્ડો બોનુચી કયા દેશના વતની છે
જવાબ = ઈટાલી
પ્લેયર ઓફ ધ ટુનાર્મેંટ એવોર્ડ કોને મળ્યો છે?
જવાબ = જિયાન લુઈઝી ( ગોલ કિપર )
જિયાન લુઈઝી કયા દેશના વતની છે?
જવાબ = ઈટાલી
યુરો કપ 2020 વિજેતા ટિમને કેટલું ઈનામ મળ્યું છે?
જવાબ = 10 મિલિયન યુરો ( લગભગ 88 કરોડ )
યુરો કપ ની ફાઈનલમાં ગોલ કરનાર સૌથી મોટી ઉંમરના ખીલાડીનું નામ શું છે?
જવાબ = લિયોનાર્ડો બોનુચી
સૌથી વધુ વખત યુરો કપ કયા દેશે જીત્યો છે?
જવાબ = સ્પેન અને જર્મની 3-3 વખત
સૌપ્રથમ યુરો કપ નું આયોજન કયારે થયું હતું?
જવાબ = 1960
તો મિત્રો કેવી લાગી અમારી Euro cup 2020 current affairs questions and answers in gujarati વાળી પોસ્ટ?

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *