Best 125 Gujarat no Itihas Question And Answer In Gujarati | ગુજરાતનો ઈતિહાસ

Top 125 Gujarat no Itihas Question And Answer In Gujarati | ગુજરાતનો ઈતિહાસ : નમસ્તે મિત્રો સ્વાગત છે તમારૂ Gujarati Tips વેબસાઈટમાં તો મિત્રો આ પોસ્ટ માં તમને ગુજરાત ના ઈતિહાસ વિશેના 125 જેટલા પ્રશ્નો ના જવાબો આપવામાં આવ્યા છે

Gujarat no Itihas Question And Answer In Gujarati
Gujarat no Itihas Question And Answer In Gujarati

Best 125 Gujarat no Itihas Question And Answer In Gujarati | ગુજરાતનો ઈતિહાસ

(૧) ગુજરાત ના પ્રથમ મુખ્યામંત્રી કોણ હતા ?

= ડૉ. જીવરાજ ભાઈ મહેતા

(૨) મણીબેન પટેલ કોના પુત્રી હતા ?

= વલ્લભભાઈ પટેલ ના

(૩) પ્રથમ ગુજરાત વર્તમાનપત્ર મુંબઈ ચમાચાર કયા વર્ષથી શરૂ થયેલ ?

=૧૮૨૨

(૪) ગુજરાતના પૌરાણીક ઈતિહાસના આરંભ કોના સમય થી થાય છે ?

=આનર્ત કાળ

(૫) ભગવદગોમંડલ ગ્રંથની રચના કયા જુના રજવાડા માં થઈ હતી ?

= ગોંડલ

(૬) સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્રલિંગ તળાવ કાંઠે કયું મંદિર બંધાવ્યું હતું ?

= સુર્ય મંદિર

(૭) ગુજરાત નો છેલ્લો શક્તિશાળી સુલતાન કોણ હતો ?

= મહમુદશાહ બેગડો

(૮) ગુજરાત ના પાટિદારો પણ જેના અનુયાયી છે એ પીરાણા પંથના સ્થાપક કોણ હતા ?

= ઈમામશાહ

(૯) હડપ્પાની સંસ્કૃતિ ધરાવતા નગરોના ખોદકામમાંથી કયા પ્રાણીનું શિલ્પ વધુ પ્રમાણમાં મળી આવે છે ?

= એકશૃંગ પશુ

(૧૦) મયુરાસન માટે શાહજહા ને મોટી રકમ ધીરણ કરનાર અમદાવાદ ના નગરશેઠ કોણ હતા ?

= શાંતિદાસ ઝવેરી

(૧૧) ગાંધીજીએ દંડીયાત્રા નો પ્રારંભ કયા સ્થળે થી કર્યો હતો ?

= સાબરમતી આશ્રમ

(૧૨) શેરશાહે કયા મોગલ બાદશાહ ને હરાવી ને ગાદી મેળવી હતી ?

=હુમાયુ

(૧૩) દાદાહરી ની વાવ ક્યા આવેલી છે ?

=અમદાવાદ

(૧૪) સુલતાન મહમુદ બેગડાની રાજધાની કઈ હતી ?

=ચાંપાનેર

(૧૫) “ ધમાલ “ કઈ જાતિ નું લોક્નૃત્ય છે?

= સીદી

(૧૬) પ્રાચીન સમયની કઈ પ્રખ્યાત વિદ્યાપીઠ ગુજરાતમાં હતી ?

= વલભી વિદ્યાપીઠ

(૧૭) મહા ગુજરાત આંદોલન ચળવળ ના નેતા કોણ હતા ?

= ઈંદુલાલ યાજ્ઞિક

(૧૮) પ્રાચીનકાળ માં ગુજરાત નો કયો પ્રદેશ આનર્તક્ષેત્ર તરીકે ઓળખાતો ?

= ઉત્તર ગુજરાત

(૧૯) ગુર્જરપતિ સિદ્ધરાજ નો જન્મ કયા સ્થળે થયો હતો ?

= પાલનપુર

(૨૦) ઈરાન થી નિકળી પારસીઓ સૌપ્રથમ ગુજરાત ના કયા બંદરે ઉતર્યા હતા ?

= સંજાણ બંદરે

Best 125 Gujarat no Itihas Question And Answer In Gujarati | ગુજરાતનો ઈતિહાસ

(૨૧) સંગીતક્ષેત્રે જાણીતી તાના-રીરીનું નામ કયા નગર સાથે સંકળાયેલું છે ?

= વડનગર

(૨૨) શબરી કુંભમેળો ગુજરાતના કયા જિલ્લામાં ભરાય છે ?

= ડાંગ

(૨૩) ગુજરાત ની ભુમી ના કયા સપુતને ભારતના બિસ્માર્ક નુ બિરુદ પ્રાપ્ત છે ?

= સરદાર વલ્લભભાઈ પટેલ

(૨૪) મહાત્મા ગાંઘીજી નુ સમાધી સ્થળ કયા નામે ઓળખાય છે ?

= રાજઘાટ

(૨૫) મહાત્મા ગાંધીના રાજકીય ગુરુ કોણ હતા

= ગોપાલ કૃષ્ણ ગોખલે

(૨૬) ગુજરાત મા જયાશંકર સુંદરીનું નામ કયા ક્ષેત્રમાં જાણીતું છે ?

= અભિનયકળા

(૨૭) સાબરમતી ખાતે ગાંધીજીના નિવાસસ્થાન નું નામ શું છે ?

= હ્રદયકુંજ

(૨૮) રાજા રવિવર્મા નુ નામ કયા ક્ષેત્રમાં જાણીતુ છે ?

= ચિત્રકલા

(૨૯) “ સુરાજ કદી સ્વરાજ નું સ્થાન લઈ શકે નહી “ મંત્ર ની ભેટ આપનાર કોણ હતું ?

= વીર સાવરકર

(૩૦) રાજયની સંપતિને પ્રજાની સમજી ટોપીઓ સિવનાર મોગલ બાદશાહ કોણ હતા ?

= ઔરંગઝેબ

(૩૧) “ કાલિકા સર્વજ્ઞ “ આ ઉપાધી કયા વિદ્ધાનને મળી હતી ?

= હેમચંદ્રાચાર્ય ને

(૩૨) ગાંધીજી નો ૧૯૪૨ની લડત “ ભારત છોડો આંદોલન “ નો નારો કયો હતો ?

= કરો યા મરો

(૩૩) પ્રાતા:કાળ માં ગવાતા રાગનું નામ શું છે ?

= રાગ ભૈરવ

(૩૪) ગુજરાત માં બારડોલી સત્યાગ્રહ સાથે કોનુ નામ જોડાયેલું છે ?

= સરદાર પટેલ

(૩૫) માતાનો મઢ તીર્થસ્થાન કયા આવેલું છે ?

=કચ્છ

(૩૬) તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે ?

= સુરેન્દ્રનગર

(૩૭) નિલમબાગ પેલેસ કયા શહેર મા આવેલો છે ?

= ભાવનગર

(૩૮) જયા ગાંધીજીનું બાળપણ વીત્યું હતું તે “ કબા ગાંધીનો ડેલો ” કયા આવેલો છે ?

= રાજકોટમાં

(૩૯) કાળો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે ?

= કચ્છ

(૪૦)  “ એલિસબ્રિજ ” નામ કોના પરથી પાડવા માં આવ્યું હતું ?

= અંગ્રેજ અધિકારી ની પત્ની

Best 125 Gujarat no Itihas Question And Answer In Gujarati | ગુજરાતનો ઈતિહાસ

(૪૧) કયા મહાનુભવના હસ્તે ગુજરાત રાજ્ય ની સ્થાપના કરવામાં આવી હતી ?

= પુ. રવિશંકર મહારાજ

(૪૨) શ્રી મતી સુમતિ મોરારજી નુ નામ કયા ધંધા સાથે જોડાયેલું છે ?

= જહાજ અને વહાણવટુ

(૪૩) સર્વપ્રથમ ગુજરાતી દૈનિક સમાચાર પત્ર કયુ ગણાય છે ?

= મુંબઈ સમાચાર

(૪૪) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના પ્રથમ પ્રમુખ કોણ બન્યા હતા ?

= ચીનુભાઈ ચીમનલાલ શેઠ

(૪૫) નવનિર્મિત સોમનાથ મંદિર માં વિધિપુર્વક પુજા અર્ચના તથા જ્યોતિર્લિંગ ની પ્રાણ પ્રતિષ્ઠા કરનાર મહાનુભાવ કોણ હતા ?

= ડૉ. રાજેન્દ્ર પ્રસાદ

(૪૬) બૃહદ મુંબઈ રાજ્ય માથી અલગ ગુજરાત રાજ્ય માટે માંગણી કરનાર કોણ હતું ?

= ઈન્દુલાલ યાજ્ઞિક

(૪૭) “ જેસલ-તોરલ “ ની સમધી કયા નગર માં આવેલી છે ?

=અંજાર

(૪૮) કઈ પ્રાચીન વાવ અમદાવાદમાં આવેલી છે ?

= દાદા હરિની વાવ

(૪૯) મહાત્માં ગાંધીએ “ દાંડી કુચ “ કયા વર્ષે કરી હતી ?

= ૧૯૩૦ માં

(૫૦) કયા યુગમાં સ્ત્રીઓ વધુ સ્વાતંત્રરતા ભોગવતી હતી ?

= વૈદિક યુગમાં

(૫૧) ભારતના લોખંડી પુરૂષ તરીકે કોણ ઓળખાય છે ?

= સરદાર વલ્લભભાઈ પટેલ

(૫૨) કઈ ચળવળ માટે અમદાવાદ માં ઓગસ્ટ માસમાં ખોડિયાર વિસ્તારમાં થી નીકળેલા સરઘસમાં ઉમાકાન્ત કડિયા નું અંગ્રેજો ના હાથે મૃત્યુ થયું હતું ?

= હિંદ છોડો આંદોલન

(૫૩) “ સિદ્ધ શબ્દાનું શાસન “ ગ્રંથ તૈયાર થયો ત્યારે તેને હાથી ઉપર મુકી નગરમાં શોભાયાત્રા કાઢવામાં આવી આ શોભાયાત્રા ની વિશેષતા શું હતી ?

= તેના ગ્રંથની રચના કરનાર અને રાજા બંને પગપાળા ચાલતા હતા

(૫૪) સોલંકી વંશનો રાજા જયસિંહ સિદ્ધરાજ કેમ કહેવાયો ?

= જુનાગઢ જીત્યું હતું માટે

(૫૫) કયો ગ્રંથ “ સંગીત ની ગંગોત્રી “ ગણાય છે ?

= સામવેદ

(૫૬) આરઝી હકુમત ના વડાપ્રધાન કોણ હતા ?

= રતુભાઈ અદાણી

(૫૭) ઔરંગઝેબ નો જન્મ કયા થયો હતો ?

= દાહોદ

(૫૮) ગાંધીજી ની આત્મકથા નું નામ શું છે ?

= સત્યના પ્રયોગો

(૫૯) નરસિંહ મહેતા નું જન્મ સ્થળ કયુ છે ?

= તળાજા

(૬૦) રવિશંકર રાવળ નું નામ કયા ક્ષેત્રમાં જાણીતું છે ?

= ચિત્રકલા

(૬૧) ઈ.સ. ૧૮૭૭ માં અમદવાદ માં “ સ્વદેશી ઉદ્યોગ વર્ધક મંડળી “ ની સ્થાપના કોણે કરી હતી ?

= અંબાલાલ સાકરલાલ પટેલ

(૬૨) વડોદરા સ્ટેટ નું મુંબઈ રાજયમાં વિલિનીકરણ થયું તે સમયે વડોદરા સ્ટેટના વડા કોણ હતા ?

= સર પ્રતાપ સિંહ

(૬૩) મહા ગુજરાત આંદોલનના પ્ર્રણેતા કોણ હતા ?

= ઈન્દુલાલ યાજ્ઞિક

(૬૪) નવનિર્માણ આંદોલન કયા હેતુ થી કરવામાં આવ્યું હતુ ?

= મોંઘવારી અટકાવવા

(૬૫) વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?

= શ્રી કલ્યાણજી મહેતા

(૬૬) ગુજરાત માં ક્રાંતિતીર્થ સાથે કોનુ નામ સંકળાયેલું છે ?

= શ્યામજી કૃષ્ણ વર્મા

(૬૭) ધોળાવિરા માંથી પ્રાપ્ત થયેલ શીલ શેના બનેલા છે ?

= પકવેલી માટીના

(૬૮) ગુજરાત નો સૌથી વધુ ભાતીગળ અને લોકમેળો કયો પ્રસિદ્ધ છે ?

=તરણેતરનો

(૬૯) પુરાતન અવશેષ તરીકે જાણીતુ “ પોળો “ કયા આવેલું છે ?

=સાબરકાંઠા

(૭૦) ગુજરાતમા પહેલી કાપડની મીલ કયારે શરૂ થઈ હતી ?

= ૧૮૬૦ માં

(૭૧) શ્રી અરવિંદ ઘોષ “ ભવાની મંદિર નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના લખેલી જે કયા સામયિકમાં

છપાઈ હતી ?

= સાવિત્રી

(૭૨) હડપ્પીય સંસ્કૃતિના મુખ્ય નગરો પૈકી કયા નગરના અવશેષો હાલ ભારતમાં નથી ?

= મોહેં-જો-દડો

(૭૩) બારડોલી સત્યાગ્રહનું સંચાર કેંદ્ર કયા આશ્રમ થી સરદાર પટેલે કરેલું ?

= સ્વરાજ આશ્રમ થી

(૭૪) મોહેં-જોં-દડો ની આગવી વિશેષતા કઈ છે ?

= રસ્તાઓ

(૭૫) દક્ષિણ ગુજરાત નું મહત્વનું સાંસ્કૃતિક નગર કયું છે ?

=દાંડી

(૭૬) ગોફગુંથંદાસ કયા સમાજનું લોક્નૃત્ય છે ?

= સૌરાષ્ટ્રના કોળી-કણબી

(૭૭) અમદાવાદ માં દર વર્ષે શિયાળામાં યોજતો “ સપ્તક મહોત્સવ “ શેની સાથે સંકળાયેલ છે ?

=શાસ્ત્રીય સંગીત

(૭૮) ૧ મે ૧૯૬૦ ના રોજ ગુજરાત અલગ થયુ ત્યારે રાજ્યને કેટલાક જિલ્લામાં વહેંચવામાં આવ્યું હતું ?

=૧૭ જિલ્લા માં

(૭૯) ગુજરાતમાં પ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન કયા વર્ષમાં લગાયું હતું ?

= ૧૯૭૧

(૮૦) મહાગુજરાત ચળવળ ના પ્રણેતા ઈન્દુલાલ યાજ્ઞિક નો જન્મ કયા થયો હતો ?

= નડિયાદ માં

Best 125 Gujarat no Itihas Question And Answer In Gujarati | ગુજરાતનો ઈતિહાસ

(૮૧) ગુજરાત ના મુખ્યમંત્રી બળવંતરાય મહેતા નું વિમાન તોડી પાડવાની ઘટના કઈ સાલમાં બની હતી ?

= ઈ.સ.૧૯૬૫ માં

(૮૨) ગુજરાત નો સર્વશ્રેષ્ઠ નૌકા સેનાપતિ ( મીરે બહાર ) મલેક અયાઝ સુલતાન કોના સમયમાં નૌકા સેનાપતિ હતા ?

= બહાદુર શાહ

(૮૩) ઈ.સ. ૧૯૦૫ મા ન્યાયાધીસ કિંગ્સફર્ડ ની બગી ઉપર બોમ્બ ફેકનાર ક્રાંતિકારી ખુદીરામ બોઝ ની સાથે બીજા કયા ક્રાંતિકારી હતા

= પ્રફુલ ચોકી

(૮૪) ગાંધીજી ના મતમુજબ કયુ રાજય રામરાજ્ય સમાન હતું ?

= વડોદરા

(૮૫) રાષ્ટ્રીય ચેતના લાવવા ગુજરાતમા સ્થપાયેલ સંથા “ ગુજરાત રાજકીય પરિષદ “ ની સ્થાપના ક્યારે થઈ હતી ?

= ઈ.સ. ૧૮૮૪ અમદાવાદ માં

(૮૬) ગુજરાતનુ પ્રથમ પ્રધનમંડળ કયા સ્થળે રચવામાં આવ્યું હતું ?

= સાબરમતી આશ્રમ

(૮૭) મહારાષ્ટ્ર થી અલગ થયા પછી ગુજરાતની પ્રથમ વિધાનસભા ક્યાં બેસતી હતી ?

=સિવિલ હોસ્પિટલ અમદાવાદ

(૮૮) ભરુચ માં રહેનાર પ્રથમ ગ્રીક નાવિક કોણ હતા ?

= પેરિપ્લસ

(૮૯) ગુજરાતમાં અશોકના શિલાલેખ કયા જિલ્લા માં આવેલા છે ?

= જુનાગઢ

(૯૦) મહાતમાં ગાંધી સાથે કયું સ્થળ સંકળાયેલું છે ?

= કરમસદ

(૯૧) ગુજરાતી મહિના પ્રમાણે તરણેતરનો મેળો કયા મહિનામાં ભરાયા છે ?

= ભાદરવા

(૯૨) સિંધુ સંસ્કૃતિના શહેરો માંથી કયુ શહેર પાણી ની વ્યવસ્થા માટે જાણીતું છે ?

= લોથલ

(૯૩) અભયઘાટ કોનું સમાધી સ્થળ છે ?

= મોરારજી દેસાઈ

(૯૪) દાંડી કુચ કયા સત્યાગ્રહ નો ભાગ હતો ?

=ધરાસણા

(૯૫) રાણકીવાવ કયા જિલ્લામાં આવેલી છે ?

= પાટણ જિલ્લામાં

(૯૬) ગાંધીજીએ દાંડીકુચ સત્યાગ્રહ કયારે અને કેટલા સત્યાગ્રહી સાથે કર્યો હતો ?

=૧૨ માર્ચ ૧૯૩૦ માં ૭૮ સત્યાગ્રહી સાથે

(૯૭) સિદ્ધરાજ જયસિંહ નો જન્મ કયા થયો હતો ?

= પાલનપુર

(૯૮) ગુજરાતના કયા ક્રાંતિવીર “ ડુંગળી ચોર “ તરીકે ઓળખાય છે ?

= મોહનલાલ પંડ્યા

(૯૯) રૂડાની વાવ કયા જિલ્લામાં આવેલી છે ?

= ગાંધીનગર

(૧૦૦) વિનોદ કિનારીવાલા “ હિંદ છોડો “ આંદોલનમાં કઈ તારિખે શહીદ થયા હતા ?

= ૯ ઑગસ્ટ ૧૯૪૨

(૧૦૧) મોઢેરાનું સુર્યમંદિર સોલંકી વંશના કયા રાજા ના સમયમાં બનાવાયું હતું ?

=ભીમદેવ પ્રથમ-૧૦૨૬

(૧૦૨) મંહમદ ગજની સોમનાથ મંદિર લુંટવા આવ્યો ત્યારે કયા રાજા રાજ કરતા હતા ?

= ભીમદેવ સોલંકી

(૧૦૩) ગુજરાતના કયા મહાનરાજવી ને દત્તક લેવા માં આવ્યા હતા ?

= સયાજીરાવ ગાયકવાડ ને

(૧૦૪) પ્રસિદ્ધ મહાકાવ્ય “ પૃથવીરાજરાસો ” કોણે રચ્યું હતુ ?

= ચંદ બરદાઈ

(૧૦૫) “ ન્યાય જોવો હોયતો મલાવ તળાવ જુઓ “ આ મલાવ તળાવ ક્યાં આવેલું છે ?

= ધોળકા

(૧૦૬) કયા સત્યાગ્રહ થી વલ્લાભભાઈ પટેલ ગાંધીજી સાથે જોડાયા હતા ?

= ખેડા

(૧૦૭) રાજપુતાના ગુર્જરો ની રાજધની કઈ હતી ?

= ભિનમાલ

(૧૦૮) પુર્ણ સ્વરાજની માંગણી કયારે કરાઈ હતી ?

= ૩૧ ડિસેમ્બર ૧૯૨૯ ની મધ્યરાત્રી એ

(૧૦૯) ભાતરતના કુલ ૫૨૬ દેશી રજવાડા માંથી ગુજરાતના કેટલા હતા ?

= ૩૬૬ રજવાડા

(૧૧૦) ગાંધીજી દક્ષિણ આફિકાથી કયા વર્ષે ભારત પાછા આવ્યા હતા ?

= ૧૯૧૫

Best 125 Gujarat no Itihas Question And Answer In Gujarati | ગુજરાતનો ઈતિહાસ

(૧૧૧) ગીરનાર તળેટીમાં અશોક સિવાયના બીજા કયા રાજાઓ ના શિલાલેખો કોતરાયેલા છે ?

= રૂદ્રદામા અને સ્કંદગુપ્ત ના

(૧૧૨) ગુજરાત સરકાર દ્વારા તાના-રીરી એવોર્ડ ૨૦૧૩ કોને આપવામાં આવ્યો હતો

= બેગમ પરવીન સુલતાન

(૧૧૩) કોને તુતી-એ-હિંદ ( હિંદ નો પોપટ ) કહેવામાં આવે છે ?

= અમીર ખુશરો ને

(૧૧૪) સ્વાતંત્ર્ય આંદોલનમાં જોડાવનાર દરબાર ગોપાળદાસ કયાના વતની હતા ?

= વસો ના

(૧૧૫) ૧૯૧૫ માં ગાંધીજી દક્ષિણ આફ્રિકા થી પરત આવી કયા આશ્રમની સ્થાપના કરી હતી ?

= કોચરબ આશ્રમ

(૧૧૬) સરદાર વલ્લભભાઈ પટેલ કઈ મ્યુનિસિપાલિટી ના પ્રમુખ હતા ?

= અમદાવાદ

(૧૧૭) ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માએ કયા દેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ શરૂ કરી હતી ?

= ઈંગ્લેન્ડ માં

(૧૧૮) સુલતાન અહમદશાહે વસાવેલ શહેર અહમદ નગર આજે કયા નામે ઓળખાય છે ?

= હિંમતનગર

(૧૧૯) પીઠોરા ચિત્રકલા ગુજરાતમાં કયા જિલ્લામાં સૌથી વધુ પ્રચલીત છે ?

= છોટાઉદેપુર

(૧૨૦) ગુજરાત વિદ્યાપિઠની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ?

= ગાંધીજી

(૧૨૧) ૧૯૩૮ મા સુરત જિલ્લાના હરિપૂરા માં કોના અધ્યક્ષ પદ હેઠળ કોંગ્રેસનું ૫૧ મું રાષ્ટ્રિય અધિવેશન યોજાયું હતું ?

= સુભાષચંદ્ર બોઝ

(૧૨૨) ગુજરાતા ના કયા ઐતિહાસિક શહેર માં સંગીત સમ્રાટ તાનસેન ની દીપક રાગની દાહને સંગીત દ્વારા સમાવવામાં આવી ?

= વડનગર

(૧૨૩) મુસ્લિમ બિરાદરો માટે નું પવિત્ર સ્થાન મીરાં દાતાર કયા આવેલું છે ?

= ઉનાવા

(૧૨૪) ગુજરાતના પ્રથમ મહિલા સ્નાતક થવાનું માન કોને મળ્યું હતું ?

= વિદ્યાગૌરી નીલકંઠ

(૧૨૫) મહાગુજરાત જનતા પરિષદના સ્થાપક કોણ હતા ?

= ઈન્દુલાલ યાજ્ઞિકે

તો મિત્રો કેવી લાગી તમને Top 125 History Of Gujarat Question And Answer In Gujarati | ગુજરાતનો ઈતિહાસ વાળી અમારી પોસ્ટ અમને જરૂર જણાવજો આભાર

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *