History Of Gujarat

State Bank Of India Junior Associate Recruitment 2021 In Gujarati

Best 125 Gujarat no Itihas Question And Answer In Gujarati | ગુજરાતનો ઈતિહાસ

Top 125 Gujarat no Itihas Question And Answer In Gujarati | ગુજરાતનો ઈતિહાસ : નમસ્તે મિત્રો સ્વાગત છે તમારૂ Gujarati Tips વેબસાઈટમાં તો મિત્રો આ પોસ્ટ માં તમને ગુજરાત ના ઈતિહાસ વિશેના 125 જેટલા પ્રશ્નો ના જવાબો આપવામાં આવ્યા છે

Gujarat no Itihas Question And Answer In Gujarati

Gujarat no Itihas Question And Answer In Gujarati

Best 125 Gujarat no Itihas Question And Answer In Gujarati | ગુજરાતનો ઈતિહાસ

(૧) ગુજરાત ના પ્રથમ મુખ્યામંત્રી કોણ હતા ?

= ડૉ. જીવરાજ ભાઈ મહેતા

(૨) મણીબેન પટેલ કોના પુત્રી હતા ?

= વલ્લભભાઈ પટેલ ના

(૩) પ્રથમ ગુજરાત વર્તમાનપત્ર મુંબઈ ચમાચાર કયા વર્ષથી શરૂ થયેલ ?

=૧૮૨૨

(૪) ગુજરાતના પૌરાણીક ઈતિહાસના આરંભ કોના સમય થી થાય છે ?

=આનર્ત કાળ

(૫) ભગવદગોમંડલ ગ્રંથની રચના કયા જુના રજવાડા માં થઈ હતી ?

= ગોંડલ

(૬) સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્રલિંગ તળાવ કાંઠે કયું મંદિર બંધાવ્યું હતું ?

= સુર્ય મંદિર

(૭) ગુજરાત નો છેલ્લો શક્તિશાળી સુલતાન કોણ હતો ?

= મહમુદશાહ બેગડો

(૮) ગુજરાત ના પાટિદારો પણ જેના અનુયાયી છે એ પીરાણા પંથના સ્થાપક કોણ હતા ?

= ઈમામશાહ

(૯) હડપ્પાની સંસ્કૃતિ ધરાવતા નગરોના ખોદકામમાંથી કયા પ્રાણીનું શિલ્પ વધુ પ્રમાણમાં મળી આવે છે ?

= એકશૃંગ પશુ

(૧૦) મયુરાસન માટે શાહજહા ને મોટી રકમ ધીરણ કરનાર અમદાવાદ ના નગરશેઠ કોણ હતા ?

= શાંતિદાસ ઝવેરી

(૧૧) ગાંધીજીએ દંડીયાત્રા નો પ્રારંભ કયા સ્થળે થી કર્યો હતો ?

= સાબરમતી આશ્રમ

(૧૨) શેરશાહે કયા મોગલ બાદશાહ ને હરાવી ને ગાદી મેળવી હતી ?

=હુમાયુ

(૧૩) દાદાહરી ની વાવ ક્યા આવેલી છે ?

=અમદાવાદ

(૧૪) સુલતાન મહમુદ બેગડાની રાજધાની કઈ હતી ?

=ચાંપાનેર

(૧૫) “ ધમાલ “ કઈ જાતિ નું લોક્નૃત્ય છે?

= સીદી

(૧૬) પ્રાચીન સમયની કઈ પ્રખ્યાત વિદ્યાપીઠ ગુજરાતમાં હતી ?

= વલભી વિદ્યાપીઠ

(૧૭) મહા ગુજરાત આંદોલન ચળવળ ના નેતા કોણ હતા ?

= ઈંદુલાલ યાજ્ઞિક

(૧૮) પ્રાચીનકાળ માં ગુજરાત નો કયો પ્રદેશ આનર્તક્ષેત્ર તરીકે ઓળખાતો ?

= ઉત્તર ગુજરાત

(૧૯) ગુર્જરપતિ સિદ્ધરાજ નો જન્મ કયા સ્થળે થયો હતો ?

= પાલનપુર

(૨૦) ઈરાન થી નિકળી પારસીઓ સૌપ્રથમ ગુજરાત ના કયા બંદરે ઉતર્યા હતા ?

= સંજાણ બંદરે

Best 125 Gujarat no Itihas Question And Answer In Gujarati | ગુજરાતનો ઈતિહાસ

(૨૧) સંગીતક્ષેત્રે જાણીતી તાના-રીરીનું નામ કયા નગર સાથે સંકળાયેલું છે ?

= વડનગર

(૨૨) શબરી કુંભમેળો ગુજરાતના કયા જિલ્લામાં ભરાય છે ?

= ડાંગ

(૨૩) ગુજરાત ની ભુમી ના કયા સપુતને ભારતના બિસ્માર્ક નુ બિરુદ પ્રાપ્ત છે ?

= સરદાર વલ્લભભાઈ પટેલ

(૨૪) મહાત્મા ગાંઘીજી નુ સમાધી સ્થળ કયા નામે ઓળખાય છે ?

= રાજઘાટ

(૨૫) મહાત્મા ગાંધીના રાજકીય ગુરુ કોણ હતા

= ગોપાલ કૃષ્ણ ગોખલે

(૨૬) ગુજરાત મા જયાશંકર સુંદરીનું નામ કયા ક્ષેત્રમાં જાણીતું છે ?

= અભિનયકળા

(૨૭) સાબરમતી ખાતે ગાંધીજીના નિવાસસ્થાન નું નામ શું છે ?

= હ્રદયકુંજ

(૨૮) રાજા રવિવર્મા નુ નામ કયા ક્ષેત્રમાં જાણીતુ છે ?

= ચિત્રકલા

(૨૯) “ સુરાજ કદી સ્વરાજ નું સ્થાન લઈ શકે નહી “ મંત્ર ની ભેટ આપનાર કોણ હતું ?

= વીર સાવરકર

(૩૦) રાજયની સંપતિને પ્રજાની સમજી ટોપીઓ સિવનાર મોગલ બાદશાહ કોણ હતા ?

= ઔરંગઝેબ

(૩૧) “ કાલિકા સર્વજ્ઞ “ આ ઉપાધી કયા વિદ્ધાનને મળી હતી ?

= હેમચંદ્રાચાર્ય ને

(૩૨) ગાંધીજી નો ૧૯૪૨ની લડત “ ભારત છોડો આંદોલન “ નો નારો કયો હતો ?

= કરો યા મરો

(૩૩) પ્રાતા:કાળ માં ગવાતા રાગનું નામ શું છે ?

= રાગ ભૈરવ

(૩૪) ગુજરાત માં બારડોલી સત્યાગ્રહ સાથે કોનુ નામ જોડાયેલું છે ?

= સરદાર પટેલ

(૩૫) માતાનો મઢ તીર્થસ્થાન કયા આવેલું છે ?

=કચ્છ

(૩૬) તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે ?

= સુરેન્દ્રનગર

(૩૭) નિલમબાગ પેલેસ કયા શહેર મા આવેલો છે ?

= ભાવનગર

(૩૮) જયા ગાંધીજીનું બાળપણ વીત્યું હતું તે “ કબા ગાંધીનો ડેલો ” કયા આવેલો છે ?

= રાજકોટમાં

(૩૯) કાળો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે ?

= કચ્છ

(૪૦)  “ એલિસબ્રિજ ” નામ કોના પરથી પાડવા માં આવ્યું હતું ?

= અંગ્રેજ અધિકારી ની પત્ની

Best 125 Gujarat no Itihas Question And Answer In Gujarati | ગુજરાતનો ઈતિહાસRead More »Best 125 Gujarat no Itihas Question And Answer In Gujarati | ગુજરાતનો ઈતિહાસ