How To Make easy Khandvi recipe in gujarati | ખાંડવી બનાવવાની રીત

How To Make easy Khandvi recipe in gujarati , ખાંડવી બનાવવાની રીત, how to make khandvi at home, gujarati khandvi recipe, how to make khandvi, khandvi recipe video, khandvi recipe in gujarati, khandvi banane ki recipe, khandvi banane ki vidhi, homemade khandvi recipe, khandvi banavani rit, khandvi ingredients, khandvi kaise banaye, khandvi ki recipe, gujrati khandvi recipe,

નમસ્તે મિત્રો આ પોસ્ટમાં આપણે દુકાન જેવી ખાંડવી ઘરે કેવી રીતે બનાવવી તે બતાવવામાં આવ્યું છે અને નો આવડે તો નીચે આપેલો વિડીયો જોઈ તમે ઘરે દુકાન જેવી ખાંડવી બનાવી શકશો

How To Make easy Khandvi recipe in gujarati
How To Make easy Khandvi recipe in gujarati

How To Make easy Khandvi recipe in gujarati | ખાંડવી બનાવવાની સામગ્રી

  • ૧ વાટકી ચણાનો લોટ
  • ૧.પ વાટકી છાશ
  • ૧ ચમચી રાઈ
  • ૧ ચમચી આખુ જીરૂ
  • ર ચમચી તલ
  • ૧/ર ચમચી હિંગ
  • ૩ નંગ તીખી મરચી
  • ર નંગ લીલા મરચાં
  • મીઠી લીમડીનાં પાન
  • કોથમીર

બેટરમાં ઉમેરવા માટેનો મસાલો

  • ૧ ચમચી લાલ મચચું પાઉડર
  • ૧ ચમચી હળદર
  • ૧ ચમચી ધાણાજીરૂ પાઉડર
  • સ્વાદ અનુસાર મીઠું

ખાંડવી બનાવવાની રીત

સૌપ્રથમ ચણાનો લોટ અને છાશ બંનેને મિકસ કરીને બેટર બનાવી લેવાનું છે
ત્યારબાદ બેટર બનાવ્યા પછી બેટર પ કલાક આથો આવવા માટે મુકી દેવાનું છે
આથો આવી ગયા બાદ બેટરમાં ૧ ચમચી લાલ મચચું પાઉડર, ૧ ચમચી હળદર, ૧ ચમચી ધાણાજીરૂ પાઉડર, સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દેશું.
ત્યારબાદ ઢોકળીયાની પ્લેટમાં થોડું એવું તેલ લગાવી દેશું જેથી કરીને ખાંડવી પ્લેટ સાથે ચોટી ન જાય.
ત્યારબાદ પલેટમાં બે ચમચા બેટર ઉમેરી અનેે ચારે બાજુ ફેલાવી દેવાનું છે.
પાંચ મિનિટ માટે બાફવા મુકી દેશું. ખાંડવી બફાય ગયા બાદ પ્લેટને બે મિનિટ માટે ઠંડી થવા દેવાની છેે.પછી તેના રોલ વાળી લેવાના છે.
ત્યાર બાદ રોલ વળાઈ ગયા બાદ વઘાર માટે તેલ ગરમ કરવા મુકી દેવાનું છે.
તેલ ગરમ થઈ ગયા પછી તેમાં ૧ ચમચી રાઈ, ૧ ચમચી આખુ જીરૂ, ૧/ર ચમચી હિંગ, મીઠી લીમડીનાં પાન, ર ચમચી તલ, ૩ નંગ તીખી મરચી, ર નંગ કટીંગ કરેલા લીલા મરચાં ઉમેરી વઘાર કરીશું.
ત્યારબાદ ચમચી વડે વઘારને ખાંડવી ઉપર ઉમેરવાનો છે અને પછી કોથમીર ઉમેરી ખાંડવીને સવ કરવાની છે.
તો આ તૈયાર નાસ્તામાં ખાઈ શકાય તેવી ટેસ્ટફુલ ખાંડવી.

આ પણ બનાવતા શીખો : વેજ બિરીયાની ઘરે બેઠા કેવી રીતે બનાવવી

How To Make easy Khandvi recipe in gujarati videos

How To Make easy Khandvi recipe in gujarati

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *