How to Make Easy VEG Biryani Recipe in Gujarati

નમસ્તે મિત્રો આજે આપણે આ પોસ્ટમાં How to Make VEG Biryani Recipe in Gujarati એટલે કે આપણે ઘરે ખુબજ ટેસ્ટફુલ વેજ બિરીયાની ઘરે બેઠા કેવી રીતે બનાવવી તેની સંપુર્ણ માહિતી આપવામાં આવી છે વિડિયો સાથે

How to Make VEG Biryani Recipe in Gujarati
How to Make Easy Vegetables Biryani Recipe in Gujarati

How to Make VEG Biryani Recipe in Gujarati

ખુબજ ટેસ્ટફુલ વેજ બિરીયાની ઘરે બેઠા કેવી રીતે બનાવવી

વેજ બિરીયાની બનાવવા માટે જરૂરી સામગ્રી:-

  • એક વાટકી ચોખા
  • એક ચમચી લાલ મરચું પાઉડર
  • એક ચમચી ગરમ મસાલો
  • એક ચમચી હળદર
  • એક ચમચી ધાણજીરું પાઉડર
  • મીઠાં લીમડાનાં પાન ૭-૮ નંગ
  • એક ચમચી આખું જીરું
  • એક ચમચી રાઈ
  • એક ચમચી હિંગ
  • મીઠું સ્વાદ અનુસાર
  • તીખી મરચી ૩ નંગ
  • લીલાં મરચાં ૨ નંગ
  • લીલાં મરચાં ૨ નંગ
  • બટેટાં ૨ નંગ
  • ડુંગળી ૩ નંગ
  • ટમેટાં ૨ નંગ
  • લીંબુ ૧ નંગ
  • પલાળેલા ચણા અડધી વાટકી
  • પલાળેલા મસૂર અડધી વાટકી
  • લસણની કળીઓ
  • એક આદુંનો ટુકડો
  • ૨ નંગ તમાલ પત્ર
  • ૩ નંગ આખા બાદીયા
  • ૪ નંગ લવિંગ
  • ૩ નંગ સૂકાં મરચાં
  • ૩ મોટા ચમચા તેલ
  • પાણી

વેજ બિરીયાની બનાવવા માટે ની રીત

  • સૌ પ્રથમ બધા શાકભાજીને કટીંગ કરી લો , બટેટા થોડી મોટી સાઇઝમાં અને ડુંગળીસ્લાઈસમાં કટીંગ કરી લો.
  • ત્યાબાદ આદું અને લસણની પેસ્ટ બનાવી લેવાની છે.
  • ત્યારબાદ એક જાડા તળિયાવાળા વાસણમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, મીઠાં લીમડાનાં પાન અને તમાલપત્ર, આખા બાદીયા, લવિંગ, સૂકાં મરચાં તેમજ હિંગ ઉમેરીને બરાબર સાંતળવા દયો.
  • ત્યારબાદ સૌપ્રથમ તેમાં લીલાં મરચાં, તીખી મરચી ઉમેરી થોડી વાર સાંતળો
    ત્યારબાદ તેમાં ડુંગળી અને આદુંલસણની પેસ્ટ ઉમેરો અને તેને પણ થોડી વાર માટે સાંતળો.
  • ત્યારબાદ તેમાં બટેટાં, પલાળેલા ચણા, પલાળેલા આખા મસૂર ઉમેરી ૫ મિનિટ માટે સાંતળો
  • ત્યારબાદ તેમાં ટમેટાં ઉમેરી થોડી વાર સાંતળો
  • ત્યારબાદ તેમાં આખું જીરું, હળદર, લાલ મરચું પાઉડર અને મીઠું સ્વાદ અનુસાર ઉમેરી ૫ મિનિટ માટે સાંતળો
  • ત્યારબાદ તેમાં ગરમ મસાલો અને ધાણાજીરું ઉમેરી થોડી વાર સાંતળો
  • ત્યારબાદ મસાલો અને શાકભાજી ડૂબે એટલું પાણી ઉમેરો
  • ત્યારબાદ પાણી ઊકળે પછી તેમાં ચોખા ધોઈને ઉમેરો અને ૧૦ મિનિટ માટે ઢાંકી અને ચડવા દો.
  • ત્યારબાદ લીંબુનો રસ અને કોથમીર ઉમેરીને થોડું હલાવી લો.
  • હવે, ૨ મિનિટ રહેવા દો.
  • તૈયાર છે સ્વાદિષ્ટ વેજ બિરયાની. એક અલગ ડિશમાં લઈ ઉપરથી થોડી કોથમીર ઉમેરી તેને સર્વ કરો.

Best Gujarati Cook Book

Gujarati Rasoi Book By Shilpa

Gujarati Kitchen By Bhanu Hajratwala

Gujarati Cook Book New Edition By Tarla Dalal

How to Make vegetables Biryani Recipe in Gujarati વાળી પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર શેયર કરજો

આ પણ જરૂર વાંચો

doctor extra soft slippers for ladies review

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *