Best 60 January 2021 Current Affairs In Gujarati | ટોપ 60 જાન્યુઆરી 2021 ના કરંટ અફેર્સ

Topic: Top 60 January 2021 Current Affairs In Gujarati | ટોપ 60 જાન્યુઆરી 2021 ના કરંટ અફેર્સ 

top 60 january 2021 current affairs in gujarati

નમસ્તે મિત્રો સ્વાગત છે તમારૂ કરંટ અફેર્સ ના આ પોસ્ટ માં આપણે જાન્યુઆરી મહિનાના ખુબજ અગત્યના 60 કરંટ અફેર્સ નીચે જણાવેલ છે તથા તેની PDF પણ ડાઉનલોડ કરી શકો છે તો ચાલો જોઈએ

January 2021 Current Affairs In Gujarati PDF

January 2021 Current Affairs In Gujarati

  1. વૈશ્વિક પરિવાર દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી?-  1 જાન્યુઆરી 
  2. વૈશ્વિક પરિવાર દિવસને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? – વિશ્વ શાંતિ દિવસ 
  3. વૈશ્વિક પરિવાર દિવસ ઉજવવાની શરૂઆત ક્યારે થઈ હતી? – 1997 સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા
  4. અરૂણ જેટલીની પ્રતિમાનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું હતું? – અરુણ જેટલી સ્ટેડિયમ
  5. અરુણ જેટલી સ્ટેડિયમ અગાઉ કયા નામે ઓળખાતું હતું? – ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમ
  6. કયા રાજ્યએ તેની શાળામાં 27 ડિસેમ્બરે ” સાહિબજાદે ” દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે? – ઉત્તર પ્રદેશ
  7. ભારતના કયા બીચ ને બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ મળ્યું છે? – ઘોઘલા બીચ (દીવ)
  8. ગુજરાતના ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના લોન્ચ કરવામાં આવી છે? – કિસાન સૂર્યોદય યોજના
  9. કિસાન સૂર્યોદય યોજના ની શરૂઆત કયા જિલ્લામાંથી કરવામાં આવી હતી? – જુનાગઢ
  10. વર્ષ 2020 નો પ્રતિષ્ઠિત એન્જિનિયર પુરસ્કાર કોને આપવામાં આવ્યો હતો? – વી.કે.યાદવ
  11. ભારતીય સેનાના જનરલ મનોજ મુકુંદ નરવણે ને કયા દેશનો ” ગાર્ડ ઓફ ઓનર ” એવોર્ડ આપવામાં આવ્યો હતો? – દક્ષિણ કોરિયા
  12. કયા રાજ્યમાં ખેડૂતોની આવક ને બમણી કરવા માટે ” કિસાન કલ્યાણ મિશન ” શરૂ કરવામાં આવ્યું છે? – ઉત્તર પ્રદેશ
  13. અવકાશી ભંગાર ની સમસ્યાઓ ટાળવા કયો દેશ લાકડામાંથી સેટેલાઈટ બનાવશે? – જાપાન
  14. રેલ્વે બોર્ડના નવા CEO તરીકે કોની નિમણુંક કરવામાં આવી છે? – સુનીત શર્મા
  15. વિશ્વ બ્રેઇલ દિવસ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? – 4 જાન્યુઆરી
  16. વિશ્વ બ્રેઇલ દિવસ ઉજવવાની શરૂઆત ક્યારે થઈ હતી? – 2019 
  17.  વિશ્વ બ્રેઇલ દિવસ કોના જન્મ દિવસની યાદમાં ઉજવવામાં આવે છે? – લુઇસ બ્રેઈલ
  18. વિશ્વ ટાઈપિંગ દિવસ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? – 8 જાન્યુઆરી
  19. રાષ્ટ્રીય ફ્લોરેન્સ નાઈટિંગલ એવોર્ડ કોને આપવામાં આવ્યો  છે? – ડૉ.શૈલા કૈની
  20. પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? – 9 જાન્યુઆરી (Best 60 January 2021 Current Affairs In Gujarati)
  21. પ્રવાસી ભારતીય દિવસ ઉજવવાની શરૂઆત ક્યારે થઈ હતી? – 2003 
  22. પ્રવાસી ભારતીય દિવસ કોની યાદમાં ઉજવવામાં આવે છે? – 9 જાન્યુઆરી 1915 ના રોજ ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા હતા
  23. SAIL ના નવા અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા છે? – સોમા મોંડલ
  24. SAIL નું પુરૂ નામ શું છે? – સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ 
  25. તાજેતરમાં સાયકલોન ‘ યાસા ‘ કયા દેશ પર ત્રાટક્યું હતું? – ફિજી
  26. આઈસ એજ વુલી ગેંડા ના અવશેષો કયા દેશમાંથી મળી આવ્યા છે? – રશિયા
  27. વિશ્વનો સૌથી મોટો ફાર્માસ્યુટિકલ્સ ઔધોગિક પાર્ક ની સ્થાપના કયા કરવામાં આવી છે? – હૈદરાબાદ 
  28. ભારતના પ્રથમ માઈગ્રન્ટ સેલ નો પ્રારંભ કયાં કરવામાં આવ્યો હતો? – ગુજરાતના સુરત 
  29. ભારતનું પ્રથમ ગ્રીન રેલ્વે સ્ટેશન ક્યાં બનાવવામાં આવી રહ્યું છે? – કેવડિયા કોલોની (ગુજરાત) 
  30. વિશ્વના સૌથી અમીર વ્યક્તિ ની યાદીમાં પ્રથમ સ્થાન કોણ ધરાવે છે? – ટેસ્લાના CEO એલન મસ્કે 
  31. વિશ્વ હિંદી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? – 10 જાન્યુઆરી
  32. વિશ્વ હાસ્ય દિવસ ની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? – 10 જાન્યુઆરી
  33. રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? – 12 જાન્યુઆરી
  34. રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવવાની શરૂઆત ક્યારે થઈ હતી? – 1984
  35. રાષ્ટ્રીય યુવા દિવસ કોની યાદમાં ઉજવવામાં આવે છે? – સ્વામી વિવેકાનંદ ના જન્મ દિવસ 
  36. વિશ્વ તર્ક દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? – 14 જાન્યુઆરી
  37. થલ સેના દિવસ ની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? – 15 જાન્યુઆરી
  38. તાજેતરમાં કયા દેશને US દ્વારા સ્ટેટ સ્પોન્સર ટેરરિઝમ તરીકે જાહેર કરવામાં આવ્યું છે? – ક્યુબા 
  39. ‘ ક્લાસ પ્લસ ‘ ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણુંક કરવામાં આવી છે? – સૌરવ ગાંગુલી
  40. દૂધ સાગર ડેરીના નવા ચેરમેન તરીકે કોની નિમણુંક કરવામાં આવી છે? – અશોકભાઈ ચૌધરી (Best 60 January 2021 Current Affairs In Gujarati) 
  41. જલીકટ્ટુ કયા રાજ્યનો પરંપરાગત તહેવાર છે? – તમિલનાડું
  42. કયા રાજ્યમાં ‘ તિરૂવલ્લુવર ‘ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? – તમિલનાડું
  43. તિરૂવલ્લુવર ની 133 ફુટ ઉંચી પ્રતિમા ક્યાં બનાવવામાં આવી છે? – કન્યાકુમારી
  44. ‘ કોકબોરોક ‘ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? – 19 જાન્યુઆરી
  45. કોકબોરોક દિવસ બીજા કયા નામે ઓળખવામાં આવે છે? – ત્રિપુરી ભાષા દિવસ 
  46. અમેરિકાના 64 માં રાષ્ટ્રપતિ તરીકે કોણે શપથ લીધા છે? – જો બાઈડેન  
  47. પરાક્રમ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? – 23 જાન્યુઆરી
  48. સોમનાથ મંદિરના ટ્રસ્ટ ના ચેરમેન તરીકે કોની નિમણુંક કરવામાં આવી છે? – નરેન્દ્રભાઈ મોદી
  49. તાજેતરમાં ઈન્ડોનેશિયાના કયા ટાપુ પર ભયંકર ભૂકંપ આવ્યો હતો? – વેસ્ટ સુલાવેસી
  50.  વિશ્વ શિક્ષણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? – 24 જાન્યુઆરી
  51. ‘ રાષ્ટ્રીય બાલિકા ‘ દિવસ ની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? – 24 જાન્યુઆરી
  52. કવિ શ્રી દલપતરામ સ્મૃતિ એવોર્ડ 2021 કોને એનાયત કરવામાં આવ્યો છે? – રાજેશ વ્યાસ
  53. ‘ રાષ્ટ્રીય મતદાતા ‘  દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? – 25 જાન્યુઆરી
  54. રાષ્ટ્રીય પ્રજાસત્તાક ‘ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? – 26 જાન્યુઆરી
  55. ‘ વિશ્વ કસ્ટમ ‘ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? – 26 જાન્યુઆરી
  56. ‘ ડેટા પ્રાઈવસી ‘ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? – 26 જાન્યુઆરી
  57. ‘ શહીદ દિન ‘ ની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? – 30 જાન્યુઆરી
  58. ‘ રાષ્ટ્રીય કુષ્ઠરોગ નિવારણ ‘ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? – 30 જાન્યુઆરી
  59. અમેરિકાના પ્રથમ અશ્વેત સંરક્ષણ પ્રધાન બનનાર વ્યક્તિ કોણ છે? – જનરલ લોયડ જે ઓસ્ટિન
  60. તાજેતરમાં ભારતીય રેલવે દ્વારા કઈ ટ્રેન નું નામ બદલાવી ને ‘ નેતાજી એક્સપ્રેસ ‘ રાખવામાં આવ્યું છે? – હાવડા – કાલકા મેલ
  61. Best 60 January 2021 Current Affairs In Gujarati videos

 
આના વિશે પણ જાણો 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *