Best 15 list of international airports in india | ભારતનાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ની યાદી

Top 15 list of international airports in india

નમસ્તે દોસ્તો આ પોસ્ટમાં આપણે ભારતના ” 15 list of international airports in india ” ભારતનાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ની યાદી આપવામાં આવી છે તથા નીચે આ તમામ યાદીની PDF પણ ડાઉનલોડ કરી શકશો

આ પણ વાંચો : ભારતીય મંત્રીઓની યાદી 2021

list of international airports in india
Best 15 list of international airports in india | ભારતનાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ની યાદી

15 list of international airports in india (Gujarati)

સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઇ મથકઅમદાવાદ, ગુજરાત
છત્રપતી શિવાજી આંતરરાષ્ટ્રીય હવાઇ એરપોર્ટમુંબઇ, મહારાષ્ટ્ર
વીર સાવરકર આંતરરાષ્ટ્રીય હવાઇ મથકપોર્ટબ્લેયર, અંદમાન અને નિકોબાર
દેવી અહલ્યાબાઇ હોલ્કર આંતરરાષ્ટ્રીય હવાઇ મથકઇન્દોર, મઘ્યપ્રદેશ
ચૌઘરી ચરણસિંહ આંતરરાષ્ટ્રીય હવાઇ મથકલખનઉ, ઉત્તરપ્રદેશ
લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રી હવાઇ મથકવારાણસી, ઉત્તરપ્રદેશ
લોકપ્રિય ગોપિનાથ બારડોલી આંતરરાષ્ટ્રીય હવાઇ મથકગુહાવટી, આસામ
ત્રિવેન્દ્રમ આંતરરાષ્ટ્રીય હવાઇ મથકતિરુવંતપુરમ, કેરળ
નેતાજી સુભાષચંન્દ્ર આંતરરાષ્ટ્રી હવાઇ મથકકોલકાત્તા, પં.બંગાળ
કેમ્પેગોડા આંતરરાષ્ટ્રી હવાઇ મથકબેંગલૂરું, કર્ણાટક
ઇન્દીરા ગાંઘી આંતરરાષ્ટ્રી હવાઇ મથકનવી દિલ્હી
શેખ અલઆલમ આંતરરાષ્ટ્રી હવાઇ મથકશ્રીનગર, જમ્મુ-કાશ્મીર
ડો.બાબાસાહે આંબેડકર આંતરરાષ્ટ્રી હવાઇ મથકનાગપુર, મહારાષ્ટ્ર
રાજીવ ગાંઘી આતરરાષ્ટ્રીય હવાઇ મથકહૈદરાબાદ, તેલંગાણા
શ્રી ગુરૂ રામદાસજી આંતરરાષ્ટ્રી હવાઇ મથકઅમૃતસર, પંજાબ

આ પણ વાંચો : Best 25 Gujarati book pdf

list of international airports in india pdf

આ પણ વાંચો : Bhupendra Patel Biography

મિત્રો Top 15 list of international airports in india | ભારતનાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ની યાદી આ પોસ્ટ પસંદ આવી હોય તો શેયર જરૂર કરજો આભાર