104 Microsoft Office Excel Test In Gujarati | Microsoft Office Excel Training | MS Excel Formulas PDF Download

Microsoft Office Excel Test In Gujarati: નમસ્તે મિત્રો આ પોસ્ટ માં તમને કોઈ પણ પ્રકારની ઓનલાઈન પરિક્ષામાં Microsoft Office Excel વિશેના કોઈ પણ પ્રશ્નો પુછાય તો તમે તેનો સરળતાથી જવાબો આપી શકો માટે Microsoft Office Excel Training માટે પ્રશ્નો તથા તેના જવાબો આપવામાં આવેલા છે અને આ MS Excel Formulas PDF Download પણ કરી શકો છે

Microsoft Office Excel Test In Gujarati videos

આ પણ વાંચો : Google Full Form In Gujarati

Microsoft Office Excel Test In Gujarati

Microsoft Office Excel Test In Gujarati

(૧) નીચેના માંથી ગાણિતીક ક્રિયાઓ કરવા માટે ઉપયોગી પ્રોગ્રામ કયો છે ?

જવાબ= (A) Paint Brush (B) Ms world (C) Ms power Point (D) Ms Excel

(૨) MS Excel માં નવી વર્કબુક બનાવવા વપરાતો કમાંડ કયો છે ?

જવાબ= (A) Save (B) New (C) Open (D) Pest

(3) MS Excel માં ઓપન કમાન્ડ ની શોર્ટ-કી કઈ છે ?

જવાબ= (A) Ctrl+O (B) Ctrl+Shift+O (C) Alt+O (D) Shift+O

(૪) MS Excel માં Save કમાન્ડ નો ઉપયોગ શું છે ?

જવાબ= (A) વર્કબુક ખોલવા (B) વર્કબુક નો સંગ્રહ કરવા (C) વર્કબુક ની પ્રિંટ કાઢવા (D) વર્કબુક ને ડીલીટ કરવા

(૫) MS Excel માં Page Setup કમાન્ડ નો ઉપયોગ શું છે ?

જવાબ= (A) પ્રિંટ જોવા (B) પ્રિંટ કાઢવા (C) પેજના માર્જીન બદલવા (D) એકપણ નહી

(૬) પ્રિંટ કાઢવા માટે ની શોર્ટ-કટ કી કઈ છે ?

જવાબ= (A) Ctrl+P (B) Alt+P (C) Shift+P (D) Ctrl+Shift+P

(૭) નીચેના માંથી કઈ રીતે MS Excel પ્રોગ્રામ બંધ કરી શકાય છે ?

જવાબ= (A) File Menu માં થી Exit (B) કંટ્રોલ બટન માંથી Close બટન (C) Alt+F4 (D) બધીજ રીતે

(૮) MS Excel પ્રોગ્રામ શરુ થતા વર્કબુક માં ડિફોલ્ટ કેટલી વર્ક્શીટ ઉપલબ્ધ હોય છે ?

જવાબ= (A) ૧ (B) ૨ (C) ૩ (D) ૪

(૯) એક કરતા વધુ વર્કશીટ ના સમુહ ને શું કહે છે ?

જવાબ= (A) વર્કબુક (B) વર્કશીટ (C) બુક (D) એકપણ નહિ

(૧૦) MS Excel માં કોલમ એટલે શું ?

જવાબ= (A) આડી હરોળ (B) ઉભા સ્થંભ (C) લંબચોરસ ખાતુ (D) પેજ

(૧૧) MS Excel માં રો એટલે શું ?

જવાબ=(A) આડી હરોળ (B) ઉભા સ્થંભ (C) લંબચોરસ ખાતુ (D) પેજ

(૧૨) MS Excel માં સેલ એટલે શું ?

જવાબ=(A) આડી હરોળ (B) ઉભા સ્થંભ (C) રો અને કોલમ ના છેદન થી બનતુ ખાનુ (D) પેજ

(૧૩) એક વર્કશીટ માં કુલ કેટલી કોલમ હોય છે ?

જવાબ= (A) ૬૫૫૩૬ (B) ૨૫૬ (C) ૬૫૨ (D) ૫૬૫૩૬

(૧૪) એક વર્કશીટ માં કુલ કેટલી રો હોય છે ?

જવાબ= (A) ૬૫૫૩૬ (B) ૨૫૬ (C) ૬૫૨ (D) ૫૬૫૩૬

(૧૫) MS Excel માં ડેટા સંગ્રહવા માટે ઉપયોગ માં લેવાતો નાનામાં નાનો એકમ ને શું કહે છે ?

જવાબ= (A) બોક્સ (B) સેલ (C) ખાનુ (D) ટેબલ

(૧૬) સક્રીય સેલમાં એડ્રસ ને……………… માં દર્શાવવામાં આવે છે ?

જવાબ= (A) એડ્રસ બોક્સ (B) સેલ (C) ફોર્મુલા બાર (D) સ્ટેટસ બાર

(૧૭) નીચેના માંથી કઈ કિ દ્વારા સેલ A1 પર જઈ શકાય છે ?

જવાબ= (A) Up (B) Down (C) Home (D) Ctrl+Home

(૧૮) સક્રિય સેલની જમણી બાજુના સેલ પર જવા માટે કઈ કી વપરાય છે ?

જવાબ= (A) Enter (B) Tab (C) Up (D) Down

(૧૯) સક્રિય સેલની ડાબી બાજુના સેલ પર જવા માટે કઈ કી વપરાય છે ?

જવાબ= (A) Enter (B) Tab (C) Shift+Tab (D) Down

(૨૦) સક્રિય સેલની નીચેના સેલ પર જવા માટે કઈ કી વપરાય છે ?

Microsoft Office Excel Test In Gujarati

જવાબ= (A) Enter (B) Tab (C) Up (D) Down

(૨૧) સક્રિય સેલની ઉપર ના સેલ પર જવા માટે કઈ કી વપરાય છે ?

જવાબ= Shift+Enter (B) Tab (C) Up (D) Down

(૨૨) MS Excel માં નંબરની હારમાળા આપમેળે લાવવા નીચેના માંથી કયો વિકલ્પ ઉપયોગી છે ?

જવાબ= (A) File/New (B) Edit/File/Series (C) Edit/Copy (D) Windows/up

(૨૩) Series ડાયલોગ બોક્સના …………… વિકલ્પનો ભૈમિતિક શ્રેણી માટે થાય છે ?

જવાબ= (A) Linear (B) Growth (C) Date (D) Autofill

(૨૪) MS Excel માં નવી વર્કશીટ ઉમેરવા ઉપયોગી વિકલ્પ કયો છે ?

જવાબ= (A) File/New (B) Insert/New (C) Insert/Worksheet (D) File/Open

(૨૫) MS Excel ફાઈલ નું એકસ્ટ્રેશંન શું હોય છે ?

જવાબ= (A) .doc (B) .ppt (C) .xls (D) .exe

(૨૬) વર્કશીટ માં છેલ્લી રો અને છેલ્લી કોલમ દ્વારા બનતા સેલ નું એડ્રસ ……….. હોય છે ?

જવાબ= (A) IV65536 (B) ZZ65536 (C) RC65536 (D) CR65536

(૨૭) સબંધીત સેલ સક્રીય કરવા ……….. કી વપરાય છે ?

જવાબ= (A) F2 (B) F3 (C) F5 (D) Ese

(૨૮) સક્રિય રો ના પ્રથમ સેલ માં જવા માટે કઈ કી વપરાય છે ?

જવાબ= (A) Enter (B) Home (C) Tab (D) Up

(30) નીચેના માંથી કઈ કી ઈન્સર્શન પોઈન્ટર ના ડાબી તરફના અક્ષરો ભુસે છે ?

જવાબ= (A) Delete (B) BackSpace (C) Left (D) Right

(૩૧) પસંદ કરેલી ૭ રો અને ૯ કોલમ ની હદ માટે એડ્રેસ બોક્સ માં શું લખાશે ?

જવાબ= (A) 7R X 9C (B) 9R X 7C (C) 79RC (D) 9C7R

(૩૨) નવા રો અથવા કોલમ ઉમેરવા માટે કયા મેનુનો ઉપયોગ કરવામાં આવે છે ?

જવાબ= (A) Data (B) Tool (C) Insert (D) Formet

(૩૩) MS Excel માં UNDO કમાન્ડ ની શોર્ટ-કટ કી કઈ છે ?

જવાબ= (A) Ctrl+Z (B) Ctrl+U (C) Alt+Z (D) Alt+U

(૩૪) વર્કશીટ માંથી શબ્દ શોધવા વપરાતો કમાન્ડ કયો છે ?

જવાબ= (A) Replase (B) GoTo (C) Search (D) Find

(૩૫) સક્રીય સેલ થી ઉપરના સેલ સિલેક્ટ કરવા વપરાતી કી કઈ છે ?

જવાબ= (A) Shift+Up Arrow (B) Ctrl+Up Arrow (C) Alt+Up Arrow (D) Up Arrow

(36) સક્રીય સેલ થી નીચેના સેલ સિલેક્ટ કરવા વપરાતી કી કઈ છે ?

જવાબ= (A) Shift+Down Arrow (B) Ctrl+Down Arrow (C) Alt+DownArrow (D) Down Arrow

(૩૭) સક્રીય સેલ થી જમણી બાજુ ના સેલ સિલેક્ટ કરવા વપરાતી કી કઈ છે ?

જવાબ= (A) Shift+Right Arrow (B) Ctrl+Down Arrow (C) Alt+DownArrow (D) Down Arrow

(૩૮) સક્રીય સેલ થી ડાબી બાજુ ના સેલ સિલેક્ટ કરવા વપરાતી કી કઈ છે ?

જવાબ= (A) Shift+Lift Arrow (B) Ctrl+Down Arrow (C) Alt+DownArrow (D) Down Arrow

(૩૯) MS Excel માં …………. માહીતીને સેલ માં ડાબી બાજુ ગોઠવીને દર્શાવવામાં આવે છે ?

જવાબ= (A) આંકડાકીય (B) શાબ્દિક (C) તારીખ (D) ચિત્ર

(૪૦) MS Excel માં …………. માહીતીને સેલ માં જમણી બાજુ ગોઠવીને દર્શાવવામાં આવે છે ?

Microsoft Office Excel Test In Gujarati

જવાબ= (A) આંકડાકીય (B) શાબ્દિક (C) તારીખ (D) ચિત્ર

(૪૧) Marge Cells વિકલ્પ કયા મેનુ માંથી મળે છે ?

જવાબ= (A) View (B) Insert (C) Format (D) Tool

(૪૨) Marge Cells વિકલ્પ નો ઉપયોગ શું છે ?

જવાબ= (A) બે કે વધુ સેલ ભેગા કરવા (B) સેલ માં ઓટો નંબર આપવા (C) માહીતી ને ચડતા ક્રમ માં ગોઠવવા (D) માહીતી ને ઉતરતા ક્રમ માં ગોઠવવા

(૪૩) ઉભા સ્થંભ ની પહોળાઈ બદલવા નીચેના માંથી કયો વિકલ્પ વપરાય છે ?

જવાબ=(A) Edit/Columm/Height (B) Edit/Columm/Width (C) Format/Columm/Height (D) Format/Columm/Width

(૪૪) આડી હરોળ ની ઉંચાઈ બદલવા નીચેના માંથી કયો વિકલ્પ વપરાય છે ?

જવાબ= (A) Edit/Row/Height (B) Edit/Row/Width (C) Format/Row/Height (D) Format/Row/Width

(૪૫) માહીતી ને ચડતા ક્રમમાં ગોઠવવા કયા વિકલ્પનો ઉપયોગ થાય છે ?

જવાબ= (A) Ascending (B) Descending (C) Short Up (D) Short Down

(૪૬) માહીતી ને ઉતરતા ક્રમમાં ગોઠવવા કયા વિકલ્પનો ઉપયોગ થાય છે ?

જવાબ= (A) Ascending (B) Descending (C) Short Up (D) Short Down

(૪૭) માહીતીને કક્કાવારી ક્રમમાં ગોઠવવા વપરાતો Short ઓપ્શન કયા મેનુ માંથી મળે છે ?

જવાબ= (A) Data (B) Tool (C) Insert (D) Formet

(૪૮) માહીતી ના પૃથ્થકરણ માટે વપરાતો Filter ઓપ્શન કયા મેનુ માંથી મળે છે ?

જવાબ= (A) Data (B) Tool (C) Insert (D) Formet

(૪૯) રો કે કોલમ સંતાડવા ( Hide ) કરવા માટે નું ઓપ્શન કયા મેનુ માંથી મળે છે ?

જવાબ= (A) Data (B) Tool (C) Insert (D) Formet

(૫૦) સક્રીય સેલમા પડેલા ડેટાને સુધારવા માટે કી-બોર્ડ પરની કઈ કી ઉપયોગી છે ?

જવાબ= (A) F2 (B) F3 (C) F5 (D) Delete

(૫૧) વર્કશીટ ના બધાજ સેલ એક સાથે સિલેક્ટ કરવા માટે ની શોર્ટ-કટ કી કઈ છે ?

જવાબ= (A) Ctrl+C (B) Ctrl+V (C) Ctrl+A (D) Ctrl+S

(૫૨) MS Excel માં ગણતરી કરવા માટે …………. સવલત આપવા માં આવી છે ?

જવાબ= (A) Formula (B) Calculator (C) Function (D) A Typ C

(૫૩) MS Excel માં સુત્ર કે વિધેય ની શરુવાત કયા ચિહ્ન થી થાય છે ?

જવાબ= (A) & (B) = (C) * (D) $

(૫૪) નીચેના માથી અર્થેમેટિક ઓપરેટર કયા છે ?

જવાબ= (A) + અને – (B) * અને ? (C) % અને < (D) @ અને $

(૫૫) MS Excel માં સરવાળા માટે ફંકશન કયુ છે ?

જવાબ= (A) Add (B) Sum (C) Total (D) Count

(૫૬) સ્ટાંડર્ડ ટુલબાર પર ના E બટનો ઉપયોગ શેના માટે થાય છે ?

જવાબ= (A) સરવાળા (B) બાદબાકી (C) ગુણાકાર (D) ભાગાકાર

(૫૭) MS Excel માં આંકડાકીય માહીતી ધરાવતા સેલની સંખ્યા મેળવવા કયુ ફંકશન વપરાય છે ?

જવાબ= (A) Add (B) Sum (C) Total (D) Count

(૫૮) =(૧૦+૨૦)/૨*3 ફોર્મુલાનું પરિણામ શું મળે છે ?

જવાબ= (A) ૩૫ (B) ૪૫ (C) ૨૫ (D) ૧૦

(૫૯) નીચેના માંથી …………વિધેય કમ્પ્યુટર ની સ્મૃતિમાં પડેલ આજની તારીખ દર્શાવે છે ?

જવાબ= (A) Date() (B) Today() (C) AMT () (D) PMT () નોટ è () ને પેરંથેસીસ કહેવાય છે

(૬૦) નીચેના માંથી …………વિધેય હાલ ની તારીખ અને સમય બંને દર્શાવે છે ?

Microsoft Office Excel Test In Gujarati

જવાબ= (A) Date() (B) Time() (C) Now() (D) Time&Date()

(૬૧) ) નીચેના માંથી કયા વિધેય ની મદદ થી વિદ્યાર્થીઓ ના માર્ક્સ ની સરેરાશ કાઢી શકાય છે ?

જવાબ= (A) AVERAGE() (B) COUNT() (C) SUM() (D) PRODUCT ()

(૬૨) = ROUND(2008.87,1) નું પરિણામ શું આવશે ?

જવાબ=(A) 200.8 (B) 2008 (C) 2008.9 (D) 2008.80

(૬૩) કયો વિધેય આપેલ સેલ વિસ્તાર ના તમામ સેલ ની કિંમતો પૈકી સૈથી મોટી કિંમત શોધી આપે છે ?

જવાબ= (A) MIN() (B) MAX() (C) BOTTOM() (D) LOWEST

(૬૪) કયો વિધેય આપેલ સેલ વિસ્તાર ના તમામ સેલ ની કિંમતો પૈકી સૈથી મોટી કિંમત શોધી આપે છે ?

જવાબ= (A) MIN() (B) MAX() (C) BOTTOM() (D) LOWEST

(૬૫) IF વિધેય ની વાક્યરચના કઈ છે ?

જવાબ= (A) =IF(Logical_test, Value_if_false,Value_if_true) (B) =IF(Logical_test, Value_if_true, Value_if_false ) (C) =IF(Logical_test, Value_if_false of Value_if_true) (D) = IF(Logical_test, Value)

(૬૬) =IF(55>=35,”Paas”,”Fail”) વિધેય નું પરિણામ શું મળશે ?

જવાબ= (A) Paas (B) Fail (C) “Paas” (D) “Fail”

નોઘè (“ “ ને ક્વોટ કહેવાય) ( , ને કોમા કહેવાય ) ( > ગ્રેટર ધેન કહેવાય )

(૬૭) ફંકશન ની અંદર ફંકશન લખવાની પદ્ધતીને શું કહેવાય છે ?

જવાબ= (A) Multiple (B) Connecting (C) Nesting (D) Stiching

(૬૮) સેલ G4 માં 55 સંખ્યા હોય તો વિધેય =IF(G4>=60,”First” ,IF(G4=60,”Second”,IF(G4>35,”pass”,”fail”) નું પરિણામ શું આવશે?

જવાબ=(A) Pass (B) Fail (C) First (D) Second

(૬૯) MS Excel માં ફંકશન ની સાથે આપવામાં આવેલ સેલ એડ્રસ ની માહીતી ને શું કહે છે ?

જવાબ= (A) Variable (B) Argument (C) data (D) fanction

(૭૦) કયા વિકલ્પ ની મદદ થી સેલ અથવા સેલ વિસ્તારનું નામ આપી શકાય છે ?

જવાબ= (A) Insert/Name?Defind (B) Insert/Cell/Name (C) Insert/Worksheet/Name (D) Name

(૭૧) નીચેના માંથી કયા ફંક્શન માં આપવા માં આવેલ તમામ શરતો સાચી હોય તો પરિણામ True આવે?

જવાબ= (A) AND() (B) OR() (C) NOT() (D) IF()

(૭૨) નીચેના માંથી કયા ફંક્શન માં આપવા માં આવેલ શરતો માંથી કોઈ પણ એક શરત સાચી હોય તો પરિણામ True આવે ?

જવાબ= (A) AND() (B) OR() (C) NOT() (D) IF()

(૭૩) Excel સુત્રમાં સરવાળો તથા બાદબાકી બે નો સમાવેશ કરેલ હોય તો ગણતરી કયા ક્રમમાં થશે ?

જવાબ= (A) જમણે થી ડાબે (B) ડાબે થી જમણે (C) વચ્ચે થી જમણે (D) વચ્ચે થી ડાબે

(૭૪) …………… એ વિધેય માટે ની જરુરીયાત મુજબ ની વાક્યરચના ધરાવતી વિઝાર્ડ છે ?

જવાબ= (A) ડાયલોગ બોક્સ (B) ફંકશન વિઝાર્ડ (C) ફોર્મુલા (D) એક પ્ણ નહી

(૭૫) ……… એ આપેલી સોક્કસ કિંમતો નું ચિત્રાત્મક આલેખન છે ?

જવાબ= (A) Formula (B) Function (C) Chart (D) Comment

(૭૬) એક્સેલ માં ચાર્ટ બનાવવા માટે નો વિકલ્પ કયા મેનુ માંથી મળે છે ?

જવાબ= (A) Formula (B) Insert (C) Tool (D) Data

(૭૭) એક્સેલ માં ચાર્ટ વિઝાર્ડ ના ચાર સ્ટેપ પૈકી પ્રથમ સ્ટેપ કયુ છે ?

જવાબ=(A) Chart Type (B) Chart Source Data (C) Chart Option (D) Chart Location

(૭૮) એક્સેલ માં ચાર્ટ વિઝાર્ડ ના ચાર સ્ટેપ પૈકી બીજુ સ્ટેપ કયુ છે ?

જવાબ=(A) Chart Type (B) Chart Source Data (C) Chart Option (D) Chart Location

(૭૯) એક્સેલ માં ચાર્ટ વિઝાર્ડ ના ચાર સ્ટેપ પૈકી ત્રીજુ સ્ટેપ કયુ છે ?

જવાબ=(A) Chart Type (B) Chart Source Data (C) Chart Option (D) Chart Location

(૮૦) એક્સેલ માં ચાર્ટ વિઝાર્ડ ના ચાર સ્ટેપ પૈકી ચોથું સ્ટેપ કયુ છે ?

જવાબ=(A) Chart Type (B) Chart Source Data (C) Chart Option (D) Chart Location

Microsoft Office Excel Test In Gujarati

(૮૧) નીચેના માંથી કયો એક્સેલ માં મળતો ચાર્ટ નો પ્રકાર છે ?

જવાબ= (A) Column (B) Line (C) Pie (D) આપેલ તમામ

(૮૨) કયો ચાર્ટ માત્ર એકજ ડેટા સિરિઝ ના આધારે તૈયાર કરી શકાય છે ?

જવાબ=(A) Column (B) Line (C) Pie (D) Bar

(૮૩) આલેખ માં ડેટા શ્રેણી નું નામ, કેટેગરી નું નામ, કિંમત અને ટકાવારી દર્શાવવા ચાર્ટ ઓપ્શનના કયા ટેબ પર ક્લિક કરશો ?

જવાબ= (A) Title (B) Data Labels (C) Data Table (D) Axis

(૮૪) Data Range તથા Series વિકલ્પ ચાર્ટ વિઝાર્ડ ના કેટલા માં ચરણ માંથી મળે ?

જવાબ=(A) પ્રથમ (B) બીજા (C) ત્રીજા (D) ચોથા

(૮૫) Title, Legend વગેરે વિકલ્પ ચાર્ટ વિઝાર્ડ ના કેટલા માં ચરણ માંથી મળે ?

જવાબ=(A) પ્રથમ (B) બીજા (C) ત્રીજા (D) ચોથા

(૮૬) એક્સલ માં મુખ્ય કેટલા પ્રકારના ચાર્ટ આવેલા છે

જવાબ=(A) 18 (B) 12 (C) 16 (D) 20

(૮૭) નવી સીટ પર આલેખ રજુ કરવા કયો વિકલ્પ પસંદ કરશો ?

જવાબ=(A) As New Sheet (B) As New chart (C) As Objeet in (D) As chart Sheet

(૮૮) આલેખ માં………..નો ઉપયોગ દ્વારા માહીતી નો રંગ તથા ઢબ દર્શાવી શકાય છે ?

જવાબ=(A) Legend (B) Title (C) Data Range (D) Series

(૮૯) આલેખ માટે પસંદ કરાતા ડેટાને…………કહે છે ?

જવાબ=(A) Legend (B) Title (C) Data Range (D) Series

(૯૦) વર્કશીટને છાપવા માટે કયા કમાન્ડ નો ઉપયોગ કરવામાં આવે છે?

જવાબ= (A) New (B) Print (C) Open (D) Copy

(૯૧) MS Excel માં છેલ્લે કરેલા સુધારા કાઢી નાખવા કયો કમાન્ડ વપરાય છે ?

જવાબ= (A) Undo (B) Redo(C) Back (D) Stap Back

(૯૨) MS Excel માં ડેટા ને ક્રમમાં ગોઠવવા કયા મેનુનો ઉપયોગ થાય છે ?

જવાબ= (A) File (B) Data (C) Tool (D) Insert

(૯૩) MS Excel માં શીટ બદલાવવા માટે ની શોર્ટ-કટ કી કઈ છે ?

જવાબ= (A) Alt+Page Down (B) Ctrl+End (C) Ctrl+Page Down (D) Alt+Shift

(૯૪) MS Excel માં છેલ્લા કોલમ નું નામ શું છે ?

જવાબ= (A) ZZ (B) IV (C) AZ (D) ZX

(૯૫) MS Excel માં રો ને ફ્રિઝ કરવા માટે નું ઓપ્શન કયા મેનુ માં રહેલું છે ?

જવાબ= (A) Data (B) Windows (C) Tool (D) File

(૯૬) Format Menu ઓપન કરવા માટે કઈ કી નો ઉપયોગ કરવામાં આવે છે ?

જવાબ= (A) Alt+F+O (B) Ctrl+O (C) Alt+O (D) CTrl+F+O

(૯૭) MS Excel માં કોઈ ગાણિતીક પ્રકિયા કરતી વખતે નિર્ણાયક સ્થિતી માં કયા ફંકશન નો ઉપયોગ કરવા માં આવે છે ?

જવાબ= (A) While (B) Sum (C) IF (D) Count

(૯૮) MS Excel માં શીટ નું નામ બદલાવવાં કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે ?

જવાબ= (A) Rename (B) Change (C) Edit (D) Name

(૯૯) MS Excel માં ચોક્કસ પ્રમાણ માં ડેટા પ્રોટેક્ટ કરવા કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે ?

જવાબ= (A) Protect (B) Protection (C) Save (D) Save As

(૧૦૦) MS Excel માં ગાણિતીક પ્રકિયા ના ફોર્મુલા સંપુર્ણ પણે દુર થાય તે માટે કયો કમાન્ડ વપરાય છે ?

જવાબ= (A) Clean (B) Clear (C) Cis (D) Delete

(૧૦૧) MS Excel માં ન્યુમેરિક લખાણ ને ડાબી બાજુ થી લખવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે ?

જવાબ= (A) $ (B) @ (C) + (D) =

(૧૦૨) MS Excel માં ફાઈલને બીજા નામે સેવ કરવા કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે ?

જવાબ= (A) Save (B) Ctrl+Save (C) Alt+Save (D) Save As

(૧૦૩) MS Excel માં કોઈ પણ સંખ્યા નું વર્ગમુળ કાઢવા માટે કયા વિધેયનો ઉપયોગ થાય છે ?

જવાબ= (A) SQR() (B) SQRT() (C) MOD() (D) MODE()

(૧૦૪) MS Excel માં કોલમના નામને …………તરીકે ઓળખવા માં આવે છે ?

જવાબ= (A) હેડર (B) કોલમ હેડર (C) કોલમ હેડિંગ (D) મેન હેડિંગ

Microsoft Office Excel Test In Gujarati questions and Answers PDF

Microsoft Office Excel Test In Gujarati questions and Answers PDF
મિત્રો અમારૂ Microsoft Office Excel Test In Gujarati | Microsoft Office Excel Training | MS Excel Formulas PDF Download  વાળું લેખન તમને કેવું લાગ્યુ?

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *