Best November 2021 Current Affairs in Gujarati | નવેમ્બર 2021 ના અગત્યના કરંટ અફેર્સ

Best November 2021 Current Affairs in Gujarati મિત્રો આ પોસ્ટમાં તમને નવેમ્બર 2021 ના અગત્યના કરંટ અફેર્સ આપવામાં આવ્યા છે જે આવનારી તમામ ગુજરાતની સરકારી ભરતી જેવી કે પોલીસ કોંસ્ટેબલ, તલાટી, રેવેન્યુ તલાટી, બીન સચિવાલય ની તમામ ભરતીઓ માટે ખુબજ ઉપયોગી છે

આ પણ જરૂર વાંચો : ટોપ 60 જાન્યુઆરી 2021 ના કરંટ અફેર્સ

Best November 2021 Current Affairs in Gujarati | નવેમ્બર 2021 ના અગત્યના કરંટ અફેર્સ
Top November 2021 Current Affairs in Gujarati | નવેમ્બર 2021 ના અગત્યના કરંટ અફેર્સ

આ પણ જરૂર વાંચો : ગુજરાતના જિલ્લા કેટલા છે?

November 2021 Current Affairs in Gujarati part-1

 1. આઝાદી કા અમૃત મોત્સવના ભાગરૂપે સંસ્કૃતિ મંત્રાલયે રાષ્ટ્રીય એકતા દિવસ નિમીતે કેટલી સ્પર્ઘાઓ શરૂ કરી છે.? – 3
 2. ………..સરકાર રાજયમાં ફિનટેક અથવા ફાઇનાન્સિયલ ટેકનોલોજી માટે સેનટર ઓફ એકસેલન્સની સ્થાપના કરશે. – કર્ણાટક રાજય
 3. તાજેતરમાં કરઇ રાજય સરકારે રાજયમાં ઇલેકિટ્રક વાહનો પર મોટર વાહન કર અને નોંઘણી ફીની સંપૂર્ણ માફીની જાહેરાત કરી છે? – ઓડિસા
 4. કેન્દ્રીય આવસ અને શહેરી બાબતોના મંત્રાલયની તાજેતરમાં કરેલી જાહેરાત મુજબ કયા શહેરને ”શ્રેષ્ઠ જાહેર પરિવહન વ્યવસ્થા” માટેનો એવોર્ડ મળ્યો છે.? – સુરત
 5. કેન્દ્રીય આવસ અને શહેરી બાબતોના મંત્રાલયની તાજેતરમાં કરેલી જાહેરાત મુજબ કયા શહેરને ”સસ્ટેનેબલ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ” ઘરાવતા શહેર તરીકે જાહેર કરવામાાં આવ્યું છે.? – કોચી
 6. તાજેતરમાં કઇ વેબ સેવા પ્રદાતાએ ચીનમાંથી બહાર નિકળવાનો નિૃણય કર્યો છે.? Yahoo
 7. તાજેતરમાં કયા દેશે ”ઇન્ફલેટેબલ મિસાઇલ ડિટેકશન સિસ્ટમ”નું સફળ પરિક્ષણ કર્યું છે.? – ઇઝરાયલ
 8. રસીકરણને પ્રોત્સાહન આપવા માટે કયો દેશ ”હર ઘર દસ્તક” અભિયાન શરૂ કરવા જઇ રહયો છે.? – ભારત
 9. ભારતના ચૂંટણી કમિશ્નર શ્રી સુશીલ ચંન્દ્રએ તાજેતરમાં કયા દેશની રાષ્ટ્રપતિની ચૂંટણીની દેખરેખ કરી હતી? – ઉઝબેકિસ્તાન
 10. પબ્લિક અફેર્સ ઇન્ડેકસ (PAI 2021)માં કયું રાજય ટોચ પર છે.? – કેરળ
 11. તાજેતરમાં સમાચારોમાં રહેલ સ્વામી ફંડના ફંડ મેનેજર કોણ છે.? – SBICap
 12. કઇ સંસ્થાએ ”The Road From Paris : India’s Towards its Climate Pledge” નામનો અહેવાલ બહાર પાડયો છે.? – નેચરલ રિસોર્સિસ ડિફેન્સ કાઉન્સિલ
 13. અમેરિકાનું રાજય જયોર્જિયાએ કઇ ભારતીય ભાષાને ”રાજયોત્સવ દિવસ” તરીકે ઉજવવાની જાહેરાત કરી છે? – કન્નડ
 14. કયા કેન્દ્રીય મંત્રાલયે ”Deep Dive Online Training Program” શરૂ કર્યો છે.? – ઇલેકટ્રોનિકસ અને આઇટી મંત્રાલય
 15. વડાપ્રઘાનની આર્થિક સલાહકાર પરિષદના અઘ્યક્ષ કોણ છે.? – શ્રી વિવેક દેબરોય
 16. તાજેતરમાં સમાચારોમાં રહેલ ”Cook Strait” કયાં દેશમાં આવેલું છે.? ન્યુઝીલેન્ડ
 17. ભારતનું કયુ રાજય સિંઘુ નદી ડોલ્ફિનની વસતી ગણતરી શરૂ કરવા જઇ રહયુ છે.? – પંજાબ
 18. માહિતી અને પ્રસારણ મંત્રાલયે ”સિંગલ વિન્ડો મિકેનિજમ” બનાવવા માટે કયા મંત્રાલય સાથે સહયોગ કર્યો છે.? – રેલવે મંત્રાલય
 19. કયો દેશ ગ્રીન પ્રોજેકટ માટે ફાઇનાન્સ કરવા માટે વિશ્વ બેંકને ”ઇન્ડિયા ગ્રીન ગેરંટી” પ્રદાન કરશે? – યુકે
 20. તાજેતરમાં વડાપ્રઘાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કયા સ્થળે આદિ શંકરાચાર્યની 12 ફૂટ ઉંચી પ્રતિમાનું અનાવરણ કર્યું છે.? – કેદારનાથ, ઉત્તરાખંડ
 21. શંકરાચાર્ય દ્વારા સ્થાપીત ‘શારદા મઠ’ કયા સ્થળે આવેલ છે.? – દ્વારકા
 22. શંકરાચાર્ય દ્વારા સ્થાપીત ‘ગોવર્ઘન મઠ’ કયા સ્થળે આવેલ છે.? – જગન્નથ પુરી
 23. ”વિશ્વ સુનામી જાગૃતિ દિવસ” તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે.? – 5 નવેમ્બર
 24. તાજેતરમાં COP 26નું આયોજન કયા સ્થળે કરવમાં આવ્યું હતું? – ગ્લાસગો, સકોટલેન્ડ
 25. તજેતરમાં શ્રી ડવેન બ્રાવોએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી છે. તેઓ કયા દેશના પ્રસિઘ્ઘ ઓલરાઉન્ડર હતા? – વેસ્ટ ઈન્ડિઝ

આ પણ જરૂર વાંચો : વિવિધ રમતો અને તેના મેદાન ના નામ

November 2021 Current Affairs in Gujarati part-2

 1. દર વર્ષે 24 ઓકટોબરના દિવસે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે.? – સંયુકત રાષ્ટ્ર દિવસ
 2. ભારત અને યુનાઇટેડ કિંગ્ડમના સશસ્ત્ર દળો વચ્ચે………………..નામની સૌથી મોટી સંયુકત લશ્કરી કવાયત યોજાઇ હતી? – કોંકણ શકિત
 3. ”વિશ્વ પોલીયો દિવસ” તરીકે કયો દિવસ ઉજવાય છે? – 24 ઓકટોબર
 4. તાજેતરમાં ”ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ” (ISA) કેટલામી જનરલ એસેમ્બલી યોજાઇ હતી? – ચોથી
 5. ISA નું મુખ્ય મથક કયા સ્થળે આવેલું છે.? – ગુરૂગ્રામ, હરિયાણા
 6. તાજેતરમાં કયા રાજયએ મફત શિક્ષણ યોજનાની જાહેરાત કરી છે.? – હરિયાણા
 7. ”વિશ્વ ઓડિયોવિઝયુઅલ હેરિટેજ દિવસ” તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે. ? – 27 ઓકટોબર
 8. ”પાયદળ દિવસ” અથવા ‘Infontray Day’ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે.? – 27 ઓકટોબર
 9. કયાં રાજયમાં ”રાષ્ટ્રીય આદિવાસી નૃત્ય મહોત્સવ”નું આયોજન કરવામાં આવશે? – છત્તીસગઢ
 10. રાષ્ટ્રીય આદિવાસી નૃત્ય મહોત્સવ (National Tribal Dance Festival) 28 ઓકટોબર થી 30 ઓકટોબર દરમિયાન છત્તીસગઢનાં કયાં સ્થળે યોજાશે? – રાયપુર
 11. તાજેતરમાં ભારત અને કયો દેશ ”ઇનોવેશન-ડે”ની ઉજવણી કરી હતી? – સ્વીડન
 12. વર્ષ 2021 માં ભારત અને સ્વીડને કેટલામાં ”ઇનોવેશન ડે” ની ઉજવણી કરી હતી? – 8માં
 13. ”આંતરરાષ્ટ્રીય એનિમેશન દિવસ” તરીકે કયા દિવસની ઉવણી કરવામાં આવે છે.? – 28 ઓકટોબર
 14. તાજેતરમાં વડાપ્રઘાનની આર્થિક સાહકાર પરિષદનું કેટલા વર્ષના સમયગાળા માટે પુનર્ગઠન કરવામાં આવ્યું છે.? – બે
 15. ભારતીય મૂળના નેતા સુશ્રી અનિતા આનંદ કયા દેશના નવા સંરક્ષણ મંત્રી બન્યા છે. ? – કેનેડા
 16. 30 ઓકટોબરને કયાં દિવસ તરીકે ઓળખવામાં આવે છે? – ”વિશ્વ બચત દિવસ” (વિશ્વ કરકસર દિવસ)
 17. તાજેતરમાં ફેસબુકનું નામ બદલીને…………….રાખવામાં આવ્યું? – Meta
 18. કયા કન્નડ અભિનેતા ”પાવરસ્ટર” તરીકે ઓળખાય છે.? – શ્રી પૂનીત રાજકુમાર
 19. તાજેતરમાં કયા રાજયએ ODF અને દરેક ઘરને વીજળી આપવાનું લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે.? – ગોવા
 20. તાજેતરમાં RBIએ IPOના સબસ્ક્રિપન માટે ઘિરાણ લેનારા દીઠ કેટલા રૂપિયાની મર્યાદા નકકી કરી છે.? – 1 કરોડ
 21. તાજેતરમાં કયાં દેશે નેશનલ ઇન્ફ્રાસ્ટ્રકચર ફંડ શરૂ કર્યું છે.? – સાઉદી અરેબિયા
 22. તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘કવીન હીઓ હવાંગ-ઓકે’ કયા સ્થળે સ્થિત અયોઘ્યા
 23. RBI એ તાજેતરમાં કઇ પેમેન્ટ બેંક પર 1 કરોડ રૂપિયાનો નાણાકં દંડ લગાવ્યો છે.? – Paytm Payments Bank
 24. તાજેતરમાં કયા દેશમાં ”સેલમોનેલા” બેકટેરિયલ ચેપના સેંકડો કેસ નોંઘાયા છે.? – અમેરિકા
 25. તાજેતરમાં પોલેન્ડ, જર્મની, ફ્રાન્સ અને નેઘરલેન્ડને પ્રભાવિત કરનાર વાવાઝોડાનું નામ શું છે.? ઓરોર

આ પણ જરૂર વાંચો : ગુજરાતમાં આવેલ વિદ્યાપીઠ ની માહિતી

November 2021 Current Affairs in Gujarati part-3

 1. તાજેતરમાં કયા દેશે ”કલાઇમેટ પર નેશનલ ઇન્ટેલિજનસ એસ્ટીમેટ” જાહેર કર્યું છે.? – અમેરિકા
 2. કઇ સંસ્થાએ ”ગ્લોબલ થ્રેટ એસેસમેન્ટ રિપોર્ટ 2021” બહાર પાડયા છે.? – Weprotect Global Alliance
 3. તાજેતરમાં વૈજ્ઞાનિકોએ ઇન્ડોનેશિયાના સુલાવેસી ટાપુ પર ……..નામના ભમરાની નવી પ્રજાતિ શોઘી કાઢી છે. – ટ્રિગોનોપ્ટેરસ કોરોના
 4. ભારતમાં આયોજિત રાષ્ટ્રીય આંતર-ઘાર્મિક સંમેલન કયા શહેરમાં યોજાયું હતું? – નાગપુર
 5. શ્રીનગરથી શારજાહની સીઘી ફલાઇટ શરૂ કરનાર પ્રથમ એરલાઇન કઇ છે.? – ગો ફર્સ્ટ
 6. કયા વૈશ્વિક બ્લોકે ક્રોસ બોર્ડર ડેટા વપરાશ અને ડિજિટલ વેપાર માટે જોડાણ કર્યું છે.? – G7
 7. તાજેતરમાં કેન્દ્રીય નાણામંત્રીએ એશિયન ઇન્ફ્રાસ્ટ્રકચર ઇન્વેસ્ટમેન્ટ બેંકના બોર્ડ ઓફ ગવર્નર્સની કેટલામી બેઠકમાં ભાગ લીઘો હતો? – છઠી
 8. તાજેતરમાં કયા દેશે 2050 સુઘીમાં નેટ ઝીરો માટે સૈદ્ઘાંતિક સમર્થન આપ્યું છે.? – ઓસ્ટ્રેલીયા
 9. ભારતના કયા પાડોશી દેશે જમીન સરહદ સુરક્ષાને મજબૂત કરવા નવો કાયદો પસાર કર્યો છે.? ચીન
 10. તાજેતરમાં કયા ભારતીય અભિનેતાને 51માં દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા? – રજનીકાંત
 11. તાજેતરમાં ચર્ચામાં રહેલ કાનો જીગારો કોણ છે.? – જૂડોના સ્થાપક
 12. ગોવામાં….દ્વારા ”સ્વસ્થ મહિલા, સ્વસ્થ ગોવા” પહેલ શરૂ કરવામાં આવી છે.? – YouWeCan
 13. કયા મંત્રાલયે ”Green Day Ahead Market” (GDAM) શરૂ કર્યું છે.? – નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય
 14. જાહેર ક્ષેત્રના ઓડિટ ક્ષેત્રે માહિતીની આપ-લે માટે ભારત કયા દેશ સાથે MoU પર હસતાક્ષર કર્યા છે.? – માલદીવ
 15. તાજેતરમાં સમાચારમાં રહેલા શૌકત મિર્ઝીયોયેવ કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે.? – ઉઝબેકિસ્તાન
 16. સંયુકત રાષ્ટ્ર નિ:શસ્ત્રીકરણ સપ્તાહ દર વર્ષે કયા મહિનામાં મનાવવામાં આવે છે.? – ઓકટોબર
 17. 14 મી અર્બન મોબિલીટી કોન્ફરન્સ 2021 નું ઉદ્દઘાટન હાઉસિંગ અને અર્બન અફેર્સ મિનિસ્ટર શ્રી હરદીપસિંહ પુરીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કર્યું હતું તેની થીમ શું હતી? – મોબિલીટી ફોર ઓલ
 18. તાજેતરમાં કયા દેશે ”વેલ્થ ટેકસ” નામનો પ્રસ્તાવ મૂકયો છે.? – અમેરિકા
 19. ”Digital 2021 : October Global Snapshot” અનુસાર વિશ્વની કેટલા ટકા વસતી મોબાઇલ ફોનનો ઉપયોગ કરે છે. ? 65
 20. 28 ઓકટોબરના રોજ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી અજીત ડોભાલ દ્વારા ઓનલાઇન માઘ્યમ દ્વારા ”રાષ્ટ્રીય સુરક્ષા સંવાદ (PDNS) 2021” ની કેટલામી આવૃત્તિનું ઉદ્દઘાટન કર્યં હનું? – છઠી
 21. હાલના કેનેડાના વડાપ્રઘાનનું નામ શું છે.? – રી જસ્ટિન ટુડો
 22. તાજેતરમાં કયા રાજયએ ”સસ્ટેનેબલ ટ્રન્સપોર્ટ સિસ્ટમ એવોર્ડ’હ જીત્યો છે.? – કેરળ

આ પણ જરૂર વાંચો : પદ્મ પુરસ્કાર 2021 વિજેતા ની યાદી

November 2021 Current Affairs in Gujarati part-4

 1. તાજેતરમાાં ભારતમાં કયાં ખેલાડીઓએ ”વિશ્વ ટેબલ સ્પર્ઘા (WTT) લાસ્કો, 2021”માં મહિલા ડબલ્સનો ખિતાબ જીત્યો છે.? – સુશ્રી મણિકા બત્રા અને સુશ્રી અર્ચના કામથ
 2. તાજેતરમાં કયા દેશના આર્મી ચીફને ”ભારતીય સેનાના જનરલ” ના માનદથી નવાજવામાં આવ્યા છે.? – નેપાળ
 3. તાજેતરમાં નેપાળના કયા આર્મી ચીફને ”ભારતીય સેનાના જનરલ” ના માનદથી નવાજવામાં આવ્યા છે.? – શ્રી પ્રભુરામ શર્મા
 4. ”વિશ્વ ન્યુમોનનિયા દિવસ” તરીકે કયો દિવસ ઉજવાય છે.? – 12 નવેમ્બર
 5. તાજેતરમાં કયા દિવસને ”જનજાતિય ગૌરવ દિવસ’હ અથવા ”આદિવાસી ગૌરવ દિવસ” તરીકે ઉજવવાનું નકકી કર્યુ છે.? – 15 નવેમ્બર
 6. ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ (ISA)માં તાજેતરમાં 101માં સભ્ય દેશ તરીકે કયો દેશ જોડાયો છે.? – અમેરિકા
 7. ઇન્ટરનેશનલ સોઇલાર એલાયન્સ (ISA)નું વડું મથક કયા સ્થળે આવેલું છે.? – ગુરૂગ્રામ
 8. Climate Change Performance Index-2022 માં ભારત કયા ક્રમે છે.? – 10માં
 9. ”વિશ્વ દયા દિવસ” અથવા તો ”વિશ્વ દયાળુતા દિવસ” તરીકે કયો દિવસ ઉજવાય છે.? – 13 નવેમ્બર
 10. તાજેતરમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રાજયના લોકોની આરોગ્ય સુખાકારી માટે બિનચેપી રોગો અને બિમારીઓના સ્ક્રીનિંગથી સારવાર સુઘીના મહાઅભિયાન ”નિરામય ગુજરાત” નો રાજયવ્યાપી પ્રારંભ કયા સ્થળેથી કરાવ્યો હતો? અ પાલનપુર
 11. મુખયમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે……માં જીતનગર પોલીસ હેડકવાટર ખાતે જિલ્લા પ્રશાસન દ્વારા અમલી ”નોંઘારોનો આઘાર પ્રોજેકટ” લોગો, વેબસાઇટ અને ડેટા એન્ટ્રિ માટેના વેબ પોર્ટલનું લોન્ચિંગ કર્યુ હતુ.? રાજપીપળા
 12. વેપાર જોડાણ વઘારવા માટે ભારત અને કયા દેશ વચ્ચે સાત વઘારાના પ્રવેશ અને એકિઝટ પોઇન્ટ શરૂ કરવામાં આવશે? – નેપાળ
 13. 5 નવેમ્બર, 2021ના રોજ કયા રાજયની કેબિનેટે ”મેરાંગ સિવિલ સબ-ડિવિઝન”ને સંપુર્ણ જિલ્લાનો દરજજો આપવાનું કરવામાં આવ્યું હતું? – કેરળ
 14. કઇ રાજય સરકારે શહેરના ઘરોમાંથી કચરો એકઠો કરવા “Haritha Karma Sena” બનાવવાનો પ્રસ્તાવ મુકયો છે.? – કેરળ
 15. તાજેતરમાં…………………..એ કર્મચારીઓને તણાવ મુકત કરવા માાટે ચૌપાલ શરૂ કર્યુ છે.? – CRPF
 16. 8 નવેમ્બર, 2021 ના રોજ…………………યુનેસ્કોના સર્જનાત્મક શહેરના નેટવૃક જોડાયુ છે? – શ્રીનગર
 17. Global Drug Policy Index 2021 માં ભારત કયા ક્રમે છે.? – 18 માં
 18. તાજેતરમાં કોણે ”Anti – Open Burning Campaign” શરૂ કર્યુ છે.? – દિલ્હી
 19. તાજેતરમાં IRCTC એ શ્રી રામાયણ યાત્રા વિશેષ ટ્રેન શરૂ કરી છે. આ IRCTC નું પૂરું નામ જણાવો? – ઇન્ડીયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન
 20. e-Amrit Portal શેના સંદર્ભે છે.? – ઇલેકટ્રીક મોબિલિટી વિશે જાગૃતિ લાવવા
 21. કઇ ભારતીય બેંકે પેન્શનરો પ્રથમ ”વીડિયો લાઇફ સર્ટિફિકેટ સર્વિસ” શરૂ કરી છે.? – SBI
 22. આબોહવા પરિવર્તન પરના તાજેતરના નાસાના અભ્યાસ મુજબ આબોહવા પરિવર્તન કારણે કયો પાક 17% વઘશે? – ઘઉં
 23. કઇ સંસ્થાએ ”સસ્ટેનેબલ અર્બન કૂલિંગ હેન્ડબુક” નામનો બહાર પાડયો છે.? – UNEP
 24. તાજેતરમાં શોઘાયેલ ઇન્ટી નેટેજર કોની પ્રજાતિ છે.? – પક્ષીની
 25. ભારતીય વાયુસેનાની સાથે કઇ સંસ્થાએ સ્માર્ટ એન્ટી-એરફિલડ હથિયાર લોન્ચ કર્યું છે.? – DRDO

આ પણ જરૂર વાંચો : ભારતના સૌથી ધનવાન વ્યક્તિ

November 2021 Current Affairs in Gujarati part-5

 1. ભારતમાં દર વર્ષે ”રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ”ની ઉજવણી કયારે કરવામાં આવે છે.? – 7 નવેમ્બર
 2. ભારતમાં દર વર્ષે 7 નવેમ્બરના રોજ ”રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ”ની ઉજવણી કયારે કરવામાં આવે છે. જયારે ”વિશ્વ કેન્સર દિવસની ઉજવણી…………..દિવસને કરવામાં આવે છે? – 4 ફેબ્રુઆરી
 3. તાજેતરમાં ભારતીય ક્રિકેટ ટીમના મુખય કોચ તરીકે કોની નિમણૂંક કરવામાં આવી છે.? – શ્રી રાહુલ દ્રવિડ
 4. તાજેતરમાં નિમણૂંક પામેલ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ શ્રી રાહુલ દ્રવિડ મુખય કોચ તરીકે કોનું સ્થાન લેશે? – શ્રી રવિ શાસ્ત્રી
 5. શ્રી રાહુલ દ્રવિડ કયા ઉપનામથી જાણીતા છે.? – The Wall, The Great Wall and Dependable
 6. ”વિશ્વ શહેરીકરણ દિવસ” તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? – 8 નવેમ્બર
 7. ”વિશ્વ શહેર દિવસ” તરીકે કયો દિવસ ઉજવાય છે.? – 31 ઓકટોબર
 8. ”હરિયાણા સ્ટેટ એમ્પ્લોયમેન્ટ ઓફ ઓલ લોકલ કેન્ડીડેટસ એકટ, 2020” હેઠળ હરિયાણા રાજયમાં રૂા. 30,000/- સુઘીની તમામ નોકરીઓમાં કેટલા ટકા અનામત રાખવામાં આવશે? – 75%
 9. તાજેતરમાં ગુગલે ડો.કમલ રણદિવેના સન્માનમાં એક ડુડલ બનાવી શ્રઘ્ઘાંજલી આ૫ી હતી. તેઓ કયા સંશોઘન ક્ષેત્ર સાથે સંકળાયેલા છે.? – બાયોમેડિકલ
 10. તાજેતરમાં કયા દેશમાંથી અન્નપૂર્ણા દેવીની પ્રાચીન મૂૃતિને ભારત પરત લાવવામાં આવી છે.? – કેનેડા
 11. કાશી વિશ્વનાથ મંદિર કયા રાજયમાં આવેલ છે.? – ઉત્તરપ્રદેશ
 12. ભારતમાં ”રાષ્ટ્રીય ન્યાયિક સેવા દિવસ” તરીકે કયો દિવસ ઉજવાય છે.? – 9 નવેમ્બશ
 13. ભારત સરકારના વાણિજય અને ઉદ્યોગ મંત્રાલયના ”લોજિસ્ટિક ઇઝ અક્રોસ ડિફરન્ટ સટેટસ” ઇન્ડેકસ, 2021 માં કયું રાજય પ્રથમ ક્રમે છે.? – ગુજરાત
 14. તાજેતરમાં ”દિહી પ્રાદેશિક સુરક્ષા સંવાદ ઓન અફઘાનિસ્તાન”નું આયોજન થયું હતું. જેની અઘ્યક્ષતા ભારતના NSA………એ કરી હતી? – શ્રી અજીત ડોભાલ
 15. અવકાશમાં ચાલનારી પ્રથમ ચીની મહિલાનું નામ જણાવો? – સુશ્રી વાંગ યાપિંગ
 16. તિઆંગોંગ કયા દેશનું સ્પેસ સ્ટેશન છે.? અ ચીન
 17. ”શાંતિ અને વિકાસ માટેનો વિશ્વ વિજ્ઞાન દિવસ’હ તરીકે કયો દિવસ ઉજવાય છે.? – 10 નવેમ્બર
 18. નવેમ્બર,2021માં સ્કોર્પિયન કલાસની કઇ સબમરીન ભારતીય નૌકાદળને સોંપવામાં આવી છે.? – INS Vela
 19. INS Vela કયા કલાસ, વર્ગ કે શ્રેણીની ચોથી સબમરીન છે.? – 119
 20. ભારતમાં વર્ષ 2021 નો ”પજ્ઞ વિભુષણ” પુરસ્કાર કુલ કેટલા મહાનુભાવોને અર્પણ કરવામાં આવ્યો છે.? – 7
 21. ભારતમાં વર્ષ 2021 નો ”પજ્ઞ ભૂષણ” પુરસ્કાર કુલ કેટલા મહાનુભાવોને અર્પણ કરવામાં આવ્યો? – 10
 22. ભારતમાં વર્ષ 2021 નો ”પજ્ઞશ્રી” પુરસ્કાર કુલ કેટલા મહાનુભાવોને અર્પણ કરવામાં છે.? – 102
 23. ભારતીય નૌકાદળના નવા વડા તરીકે કોની નિમણૂંક કરવામાં આવી છે.? – શ્રી આર.હરિ કુમાર
 24. ભારતમાં ”રાષ્ટ્રીય શિક્ષણ દિન” તરીકે કયો દિવસ ઉજવાય છે.? – 11 નવેમ્બર
 25. ભારતમાં કોનો જન્મદિન 11 નવેમ્બર ”રાષ્ટ્રીય શિક્ષણ દિન” તરીકે ઉજવાય છે.? – ડો.મૌલાના અબુલ કલામ આઝાદ

આ પણ જરૂર વાંચો : ભારતનાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ની યાદી

November 2021 Current Affairs in Gujarati Videos

November 2021 Current Affairs in Gujarati part-1
November 2021 Current Affairs in Gujarati part-2
November 2021 Current Affairs in Gujarati part-3

આ પણ જરૂર વાંચો : ભારતીય મંત્રીઓની યાદી 2021

લેખક

Best November 2021 Current Affairs in Gujarati | નવેમ્બર 2021 ના અગત્યના કરંટ અફેર્સ આ પોસ્ટ ગુજરાતી ટીપ્સ ટિમના રંગપરા નરેશ દ્વારા લખવામાં આવ્યો છે તો મિત્રો પોસ્ટ પસંદ આવેતો શેર કરવાનું ભુલતા નય આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *