Best 40 RTE-Right to Education Act Question And Answer in Gujarati

Top RTE-Right to Education Act Question And Answer in Gujarati : નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું Gujarati Tips વેબસાઈટ માં તો મિત્રો આ પોસ્ટ માં તમને  RTE-Right to Education Act વિશે ના ખૂબ જ અગત્યના પરીક્ષા લક્ષી પ્રશ્નો અને તેના જવાબ આપવામાં આવ્યા છે જે તમને સરકારી નોકરી માટેની પરીક્ષા મા ખુબજ ઉપયોગી થશે
Top RTE-Right to Education Act Question And Answer in Gujarati
Top RTE-Right to Education Act Question And Answer in Gujarati

આના વિશે પણ જાણો ➤ ગુગલ નું પુરૂ નામ શું છે?

RTE-Right to Education Act Question And Answer in Gujarati

1. RTE ACT નું પુરુ નામ શું છે ?
= રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ
2. બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો કાયદો ક્યારથી અમલી બન્યો છે ?
= 1/4/2010
3. RTE ACT-2009 માં કુલ કેટલી કલમો છે ?
= 38
4. કોઈપણ શાળામાં પ્રવેશ વખતે બાળકનો ઈન્ટરવ્યુ લેનાર શાળા કે વ્યક્તિને તેના પહેલા ગુના બદલ કેટલો દંડ કરવામાં આવે છે ?
= 25000
5. કોઈપણ શાળા શિક્ષણ સંસ્થાની માન્યતા વગર શાળા ચલાવનારને RTE ACT-2009 મુજબ કેટલા દંડની જોગવાઈ કરવામાં આવી છે ?
= એક લાખ
6. RTE ACT-2009 કયા રાજ્યને લાગુ પડતો નથી ?
= જમ્મુ-કશ્મિર
7. RTE ACT-2009 ની કઈ કલમ બાળકને શાળા બદલવાનો અધિકાર આપે છે ?
= કલમ-5
8. માતા-પિતા પોતાના બાળકને નજીકની શાળામાં દાખલ કરવાની ફરજ RTE ACT-2009 ની કઈ કલમમાં કરવામાં આવી છે ?
=  કલમ-10
9. RTE ACT-2009 ની કઈ કલમમાં બાળકને શાળા પ્રવેશ માટે વધારાની રકમ કે કસોટી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે ?
= કલમ-13
10. RTE ACT-2009 ની કઈ કલમમાં વિદ્યાર્થીઓ નાપાસ કરવાની અને શાળામાંથી કાઢી મૂકવાની બાબતો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે ?
= કલમ-16
11. RTE ACT-2009 ની કઈ કલમમાં વિદ્યાર્થીઓની શારીરિક શિક્ષા કરવી કે માનસિક ત્રાસ આપવા બાબત પ્રતિબંધ મુકવામાં આવ્યો છે ?
=કલમ-17
12. RTE ACT-2009 ની કઈ કલમમાં શિક્ષકોની નિમણૂક માટે લાયકાત અને નોકરીની શરતોની જોગવાઈ કરવામાં આવી છે ?
= કલમ 23
13. RTE ACT-2009 ની કઈ કલમમાં શિક્ષકોની ફરજો અને ફરિયાદના નિવારણ ની જોગવાઈ કરવામાં આવી છે ?
= કલમ-24
14. RTE ACT-2009 ની કઈ કલમમાં શિક્ષકો અને બિન શૈક્ષણિક હેતુ જેવા કે વસ્તી ગણતરી , કુદરતી આપત્તિ વખત ની ફરજો , વિધાનસભા અથવા સંસદની ચૂંટણી શિવાય ની કામગીરી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે ?
= કલમ-29
15. વિદ્યાસહાયક ની ભરતી માટે રાજ્યકક્ષાની પસંદગી સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ?
= પ્રાથમિક શિક્ષણ નિયામક
16. ધોરણ 1 થી 5 ની શાળામાં 60 સુધી ની વિદ્યાર્થીઓની સંખ્યા માટે કેટલા શિક્ષક મળવા પાત્ર છે ?
= 2
17.  નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોની સંખ્યા કેટલી હોય છે ?
= 11
18. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના સભ્યોની સંખ્યા કેટલી હોય છે ?
= 7 થી 9
19. RTE ACT-2009 પ્રમાણે ધોરણ-1 થી 5 ની શાળાઓ માં શિક્ષકોએ દૈનિક કેટલું કામ કરવાનું હોય છે ?
જવાબ= 4 કલાક
20. RTE ACT-2009 પ્રમાણે ધોરણ-1 થી 5 માં વર્ષ દરમ્યાન ઓછામાં ઓછા કેટલા કલાક નું શૈક્ષણિક કાર્ય કરવું ફરજીયાત છે ?
= 800 કલાક

આના વિશે પણ જાણો ➤DLF નું પુરૂનામ શું છે?

Top RTE-Right to Education Act Question And Answer in Gujarati

21. શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યોની સંખ્યા કેટલી હોય છે ?
= 12
22. શાળા વ્યવસ્થાપન સમિતિની મુદત કેટલા વર્ષની હોય છે ?
જવાબ= બે
23. RTE ACT-2009 પ્રમાણે ધોરણ 1 થી 5 ની શાળામાં 200 થી વધુ બાળકો હોય તો વિદ્યાર્થી અને શિક્ષકોનો ગુણોત્તર શું છે ?
જવાબ= 40 વિદ્યાર્થીઓ 1 શિક્ષક ( મુખ્ય શિક્ષક શિવાય )
24. RTE ACT-2009 પ્રમાણે ઉચ્ચત્તર પ્રાથમિક શાળાઓમાં સરેરાશ વિદ્યાર્થી-શિક્ષક પ્રમાણ કેટલું નક્કી કરવામાં આવ્યું છે ?
જવાબ= 35 વિદ્યાર્થી 1 શિક્ષક
25. બંધારણની કઈ કલમમાં 6 થી 14 વર્ષની વયના બાળકોને કોઈ કારખાનામાં કે ખાણમાં કામે રાખી શકે નહીં તેવી જોગવાઈ કરવામાં આવી છે ?
= બંધારણની કલમ-24
26. બંધારણની કઈ કલમમાં 6 થી 14 વર્ષની વયના બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણની જોગવાઈ કરવામાં આવી છે ?
= કલમ-45
27. RTE ACT-2009 પ્રમાણે 6 થી 8 ની શાળામાં વર્ષ દરમિયાન કામના કેટલા કલાકો નક્કી કરવામાં આવ્યા છે ?
= 1000 કલાક
28. RTE ACT-2009 પ્રમાણે 6 થી 8 ની શાળામાં શિક્ષણની પુર્વતૈયારી સહિત અઠવાડીયાના કેટલા કલાક નક્કી કરવામાં આવ્યા છે ?
= 45 કલાક
29. સરકાર દ્વારા માન્યતા પાછી ખેંચી લીધા પછી કોઈ વ્યક્તિ શાળા ચલાવવાનું ચાલું રાખેતો તેને કેટલો દંડ નક્કી કરવામાં આવ્યો છે ?
= 2 લાખ
30. શાળા ની કામગીરી પર દેખરેખ અને નિયંત્રણ રાખવાનું કામ કોણ કરે છે ?
= શાળા સંચાલન સમિતિ
31. 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણાધિકારી ને લગતો કાયદો -2009 ને મંજુરી ક્યારે મળી હતી ?
= 26 ઓગસ્ટ 2009
32. બંધારણની કઈ કલમમાં RTE ACT-2009 ને મુળભુત અધિકારમાં સ્થાન આપવામાં આવ્યુ છે ?
= કલમ-21-એ
33. શાળામાં મધ્યાહન ભોજનના સંચાલક ની નિમણુંક કોણ કરે છે ?
= શાળા વ્યવસ્થાપન સમિતિ
34. RTE ACT-2009 અંતર્ગત 6 થી 8 ધોરણના શિક્ષકોએ દૈનિક કેટલું વર્ગકાર્ય કરવાનું હોય છે ?
= રોજના 5 કલાક
35. શાળા વ્યવસ્થાપન સમિતિ ની મુદત કેટલી હોય છે ?
= બે વર્ષ
36. RTE ACT-2009 ના અધિનિયમને લોકસભાએ કયારે પસાર કર્યો હતો ?
= 28 મી નવેમ્બર, 2002 માં
37. શાળા વ્યવસ્થાપન સમિતિની જોગવાઈ RTE ની કઈ કલમમાં કરવામાં આવી છે ?
= કલમ-21
38. RTE ACT-2009 ની કઈ કલમમાં વિદ્યાર્થી અને શિક્ષક નો ગુણોત્તર નો નિર્દેશ કરવામાં આવ્યો છે ?
= કલમ-25
39. RTE ACT-2009 ની કઈ કલમમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવા નો નિર્દેશ કરવામાં આવ્યો છે?
= કલમ-26
40. RTE ACT-2009 ની કઈ કલમ ખાનગી ટ્યુશન કરવાની મનાઈ ફરમાવે છે?
= કલમ-28

જો મિત્રો તમને આ Top RTE-Right to Education Act Question And Answer in Gujarati વાળી પોસ્ટ પસંદ આવી હોયતો તમારા મિત્રો ને જરૂર શેયર કરજો આભાર

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *