State Bank Of India Junior Associate Recruitment 2021 In Gujarati

State Bank Of India Junior Associate Recruitment 2021 In Gujarati : નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું Gujarati Tips વેબસાઈટ માં મિત્રો આ પોસ્ટ માં તમને State Bank Of India Junior Associate ની ભરતી 2021 છે તેની સંપુર્ણ માહિતી ગુજરાતી માં આપવામાં આવેલ છે

State Bank Of India Junior Associate Recruitment 2021 In Gujarati
  • પોસ્ટ: sbi junior associate customer support and sales Recruitment 2021
  • Advertisement No : CRPD/CR/2021-22/09

State Bank Of India Junior Associate Recruitment 2021 In Gujarati

આ પોસ્ટ માં કામ શું કરવાનું?

તો મિત્રો આ પોસ્ટ માં તમારે બેંક માં તમારે ગ્રાહકોના સવાલો ના જવાબ આપવા, નવા ખાતા ખોલવા, ફિક્સ ડિપોઝિટ મોબાઈલ બેંકિગ વગેરે કોમ્પ્યુટર પર બેસીને કામ કરવાનું રહેશે

શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જરૂરી છે?

  • માન્ય યુનિવર્સિટી ની કોઈપણ શાખા માંથી ગ્રેજ્યુટ હોવા જરૂરી છે
  • ગ્રેજ્યુએશન નું છેલ્લું વર્ષ હોય તે પણ ફોર્મ ભરી શકે છે ( શર્ત : પરિણામ 16/8/2021 પહેલા આવી જવું જોઈએ)

ફોર્મ ભરવાનો સમયગાળો

  • તમે તારીખ : 27/4/2021 થી 17/5/2021 સુધી ફોર્મ ભરી શકો છો
  • આ ફોર્મ State Bank Of India વેબસાઈટ sbi.co.in પર ભરવાનું રહશે
  • જે રાજ્યમાં ફોર્મ ભરો છે તે રાજ્યની માતૃ ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે
  • ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે
  • ફોર્મ ફાઇનલ સબમિટ કર્યા પછી તમે કોઈપણ પ્રકારનો સુધારો કરી શકશો નહીં

અરજી કરવા માટે કેટલી ફી ભરવી

  • SC | ST | વિકલાંગ અને માજી સૈનિક માટે કોઈ ફી ભરવાની નથી
  • જનરલ | OBC | EWS વાળાઓ એ 750 રૂપિયા ફી ભરવાની રહેશે
  • અરજી ફી ઓનલાઈન ભરવાની રહેશે
  • અરજી ફી કોઈપણ સંજોગો માં પરત મળવાપાત્ર નથી

ભરતી ની જગ્યા

  • કુલ જગ્યા 5000 આખા ભારતમાં
  • ગુજરાતના અમદાવાદમાં 902 જગાયો ઉપર ભરતી
  • SC = 63
  • ST = 135
  • OBC = 243
  • EWS = 90
  • GEN = 371

ભરતી માટે ઉંમર મર્યાદા કેટલી છે?

  • ઓછા માં ઓછી 20 વર્ષ અને વધુ માં વધુ 28 વર્ષ
  • ઉંમરની ગણતરી 01/04/2021 ની સ્થિતીએ ગણવાની રહેશે

પગાર ધોરણ

  • 19900 થી સ્ટાર્ટ

પરીક્ષા પદ્ધતિ

  • બે પરીક્ષા લેવાશે પ્રિલિમ અને મેઈન પરીક્ષા
  • પરીક્ષા કોમ્પ્યુટર પર ઓનલાઈન લેવાશે

પ્રિલિમ પરીક્ષા માટે સિલેબસ

  • પેપર 100 ગુણ નું હશે
  • સમયગાળો 1 કલાક નો રહેશે
  • નેગેટિવ માર્કિગ થશે
  • આ પરીક્ષામાં અંગ્રેજી ભાષાના 30 ગુણ હશે
  • સંખ્યાત્મક ક્ષમતા ના 35 ગુણ
  • તર્ક ક્ષમતા ના 35 ગુણ આમ કુલ 100 ગુણ નું પેપર હશે

મેઈન પરીક્ષા માટે સિલેબસ

  • 190 પ્રશ્નો હશે
  • પેપર 200 ગુણ નું હશે
  • સમય 2 કલાક 40 મિનિટ
  • જેમાં સામાન્ય નાણાકીય જાગૃતિ ( general financial awareness) ના 50 ગુણ
  • અંગ્રેજી ના 40 ગુણ
  • માત્રાત્મક યોગ્યતા (quantitative aptitude) ના 50 ગુણ
  • તર્ક ક્ષમતા અને કોમ્પ્યુટર વિશેના 60 ગુણ આમ કુલ ગુણ 200
State Bank Of India Junior Associate Recruitment 2021 In Gujarati
State Bank Of India Junior Associate Recruitment 2021 In Gujarati
sbi junior associate customer support and sales Recruitment 2021
sbi junior associate customer support and sales Recruitment 2021
sbi junior associate exam date 2021
sbi clerk notification 2021-22
sbi clerk notification 2021-22
sbi clerk online application form 2021
sbi clerk online application form 2021
મિત્રો State Bank Of India Junior Associate Recruitment 2021 In Gujarati વાળી પોસ્ટ કેવી લાગી અમને જરૂર જણાવજો આભાર

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *