University in Gujarat | ગુજરાતમાં આવેલ વિદ્યાપીઠ

University in Gujarat : મિત્રો આ પોસ્ટમાં તમને ગુજરાતમાં આવેલ વિદ્યાપીઠ ની માહિતી આપવામાં આવેલી છે જે તમારા સામાન્ય જ્ઞાન અને આવનારી સ્પર્ધાત્મક પરિક્ષામાં પણ ખુબજ ઉપયોગી સાબીત થશે

આ પણ જરૂર વાંચો : પદ્મ પુરસ્કાર 2021 વિજેતા ની યાદી

University in Gujarat | ગુજરાતમાં આવેલ વિદ્યાપીઠ
University in Gujarat | ગુજરાતમાં આવેલ વિદ્યાપીઠ

આ પણ જરૂર વાંચો : ભારતના સૌથી ધનવાન 10 વ્યક્તિ

University in Gujarat | ગુજરાતમાં આવેલ વિદ્યાપીઠ

  • લોકભારતી વિદ્યાપીઠ – સણોસરા (ભાવનગર)
  • જે.સી. કુમારપ્પા ગ્રામ વિદ્યાપીઠ – ગઢડા (સ્વા.) (બોટાદ)
  • રંગભારતી વિદ્યાપીઠ – ખેડા
  • પીઠેશ્વરી કૃષિ ગ્રામ વિદ્યાપીઠ – પીઠાઈ (ખેડા)
  • અમર ભારતી મહિલા ગ્રામ વિદ્યાપીઠ – મોટી પાવઠી (અમદાવાદ)
  • સમાજસેવા મહાવિદ્યાલય – વેડછી (તાપી)
  • સરસ્વતી ગ્રામ વિદ્યાપીઠ – સમોડા (પાટણ)
  • નૂતન ભારતી ગ્રામ વિદ્યાપીઠ – મડાણાગઢ (બનાસકાંઠા)
  • બનાસગ્રામ વિદ્યાપીઠ – અમીરગઢ(બનાસકાંઠા)
  • લોકનિકેતન ગ્રામ વિદ્યાપીઠ – રતનપુર (બનાસકાંઠા)
  • સઘન મહિલા ગ્રામ વિદ્યાપીઠ – ચિત્રાસણી (બનાસકાંઠા)
  • સાબરગ્રામ વિદ્યાપીઠ – સનોસણ (બનાસકાંઠા)
  • મંગળભારતી ગ્રામ વિદ્યાપીઠ – બહાદુરપુર (વડોદરા)
  • વનસેવા મહાવિદ્યાપીઠ – બિલાદીપુડી (વલસાડ)
  • નૂતન ગ્રામ વિદ્યાપીઠ – વાલિયા (ભરૂચ)

આ પણ જરૂર વાંચો : ભારતના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ની યાદી

આ પણ જરૂર વાંચો : ભારતીય મંત્રીઓની યાદી 2021

આ પણ જરૂર વાંચો : Best 25 Gujarati book pdf

આ પણ જરૂર વાંચો : Hanuman Chalisa Gujarati pdf

લેખક : મિત્રો University in Gujarat | ગુજરાતમાં આવેલ વિદ્યાપીઠ આ પોસ્ટ તમે ગુજરાતી ટીપ્સ ટિમના Gujju Fan દ્વારા લેખીત આ પોસ્ટ વાંચી રહ્યા છો મિત્રો પોસ્ટ પસંદ આવેતો જરૂર શેયર કરજો આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *