Top Weekly November 2021 Current Affairs in Gujarati

Top Weekly November 2021 Current Affairs in Gujarati : નમસ્તે મિત્રો આ પોસ્ટમાં તમને નવેમ્બર મહિનાના અઠવાડિયાના તમામ ટોપ કેરંટ અફેર્સ (વર્તમાન બાબતો) વિશે માહિતી આપેલી છે

આ પણ વાંચો : ગુજરાતના જીલ્લાઓ

Weekly November 2021 Current Affairs in Gujarati

Weekly November 2021 Current Affairs in Gujarati
Top Weekly November 2021 Current Affairs in Gujarati
  • ” વિશ્વ ટીવી દિવસ ” ની ઉજવણી કયારે કરવામાં આવે છે? –  21 નવેમ્બર
  • ” વિશ્વ મત્સ્યપાલન દિવસ ” ની ઉજવણી કયારે કરવામાં આવે છે? –  21 નવેમ્બર
  • ” વિશ્વ અકસ્માત દિવસ ” અથવા તો ”માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકોની સ્મૃતિ માટેનાં આંતરરાષ્ટ્રીય દિવસ” ની ઉજવણી કયારે કરવામાં આવે છે? – નવેમ્બર માસનો ત્રિજો રવિવાર
  • વર્ષ 2021માં ” વિશ્વ અકસ્માત દિવસ ” ની ઉજવણી કયારે કરવામાં આવે છે? – 21 નવેમ્બર
  • ગુજરાતના કયા જિલ્લાને રાજયનો સંપૂર્ણ રાસાયણ મુકત ખેતી કરતા પ્રથમ જિલ્લા તરીકેની ઓળખ મળી છે.? – ડાંગ
  • રાજયમાં સંપૂર્ણ રાસાયણ મુકત ડાંગ જિલ્લામાં કુદરતી ખેતી કરતા પરિવારો માટે ગુજરાત સરકારે કેટલા કરોડની નાણાકીય સહાય જાહેર કરી છે.? – 31 કરોડ
  • ડાંગ જિલ્લાનું મુખ્ય મથક આહવા શાના વેપાર માટે જાણીતું છે.? – ઇમારતી લાકડાના
  • ડાંગ જિલ્લાના આદિવાસીઓનું ડાંગી નૃત્ય બીજા કયા નામથી ઓળખાય છે.? – ” ચાળો ”
  • ડાંગમાં સૌથી વઘુ ખેતી કયા અનાજની થાય છે.? – નાગલી
  • તાજેતરમાં વડાપ્રઘાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કેટલા વિવાદાસપદ કૃષિ કાયદા રદ કરવાની જાહેરાત કરી છે.? – ત્રણ
  • વિશ્વના કુલ કેટલા દેશોમાં એમેઝોનનું જંગલ આવેલુ છે.? -7
  • એમેઝોન જંગલ કયા ખંડમાં આવેલું છે.? – દક્ષિણ અમેરિકા
  • પાઇકા વિદ્રોહનું નેતૃત્વ કોના દ્વારા કરવામાં આવ્યું હતુ?- બક્ષી બંઘુ
  • તાજેતરમાં શ્રી એજાઝ પટેલ ટેસ્ટ ક્રિકેટની એક ઇનિંગમાં તમામ 10 વિકેટ ઝડપીને ઇતિહાસ રચ્યો હતો, તેઓ કયા દેશના પ્રસિઘ્ઘ બોલર છે.? – ન્યૂઝીલેનડ
  • ભારતમાં ” સશસ્ત્ર સેના ઘ્વજ દિન ” તરીકે કયો દિવસ ઉજવાય છે.? – 7 ડિસેમ્બર
  • વર્ષ 2021 માં ટેનિસની પ્રસિદ્ઘ ટૂર્નામેન્ટ ડેવિસ કપમાં કઇ ટીમ ચેમ્પિયન બની છે.? – રશિયા
  • તાજેતરમાં વર્ષ 2020 માટેનો 56મો જ્ઞાનપિઠ એવોર્ડ કોને એનાયત થયો છે.? – શ્રી નીલામણી ફૂકન
  • તાજેતરમાં વર્ષ 2021 માટેનો 57મો જ્ઞાનપિઠ એવોર્ડ કોને એનાયત થયો છે.? – શ્રી દામોદર મૌજો
  • તાજેતરમાં ભારતના પ્રથમ CDS એટલે કે  Chief of Defence Staff શ્રી બિપિન રાવતનું 8 ડિસેમ્બર, 2021 ના રોજ તમિલનાડુના કુન્નુર ખાતે હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનામાં નિઘન થયુ, તે હેલિકોપ્ટરનું નામ જણાવો – MI-17V5
  • ” માનવ અઘિકાર દિવસ ” ની ઉજવણી કયારે કરવામાં આવે છે? – 10 ડિસેમ્બર
  • તાજેતરમાં રામાનુજન એવોર્ડ-2021 કોને એનાયત કરવામાં આવયો ? – પ્રોફેસર નીતા ગુપ્તા (રામનુજન એવોર્ડ વિકાસશીલ દેશોના યુવા ગણિતશાસ્ત્રીઓને આપવામાં આવે છે.)
  • તાજેતરમાં કયા રાજયએ ” આત્મનિર્ભર ખેડૂત સંકલિત વિકાસ યોજના ” લાગુ કરવાની મંજૂરી આપી છે.? – ઉત્તરપ્રદેશ
  • 8 ડિસેમ્બર, 2021ના રોજ કેન્દ્રીય કેબિનેટે ” પ્રઘાનમંત્રી આવાસ યોજના – ગ્રામીણ ( PMAY-G ) ” કયાં સુઘી લબાવવાની મંજૂરી આપી છે.? – માર્ચ, 2024

આ પણ વાંચો : વિવિધ રમતો અને તેના મેદાન ના નામ

Weekly November 2021 Current Affairs in Gujarati videos

આ પણ વાંચો : ગુજરાતમાં આવેલ વિદ્યાપીઠ

આ પોસ્ટ Top Weekly November 2021 Current Affairs in Gujarati તમે ગુજરતી ટીપ્સના માલિક રંગપરા નરેશ દ્વારા લીખિત વાંચી રહ્યા છો જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો શેયર જરૂર કરજો આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *